વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૧

તા. ૧૩/૨/૧૯૬૪, મુંબઈ. વ્યાખ્યાન મંદિરમાં સવારે વચનામૃત ગઢડા અંત્ય ૧ નિરૂપતાં યોગીજી મહારાજ કહે, “પ્રકૃતિ-પુરુષનાં કાર્યમાં વૈરાગ્ય કરવો. દેહના સુખમાં ન લેવાવું, તે સામાન્ય વૈરાગ્ય. મહારાજ વિના બીજે ભાવ ન બેસે, તે વિશેષ વૈરાગ્ય. બીજું બધું રાખનાં પડીકાં છે. ઢૂંસા! આંખમાં ભરાઈ જાય. ગુણાતીતમાં આપોપું તે દૃઢ આત્મનિષ્ઠા. દૃઢ આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બે ઉપર ગુણાતીત જ્ઞાન હાલે છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૯૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ