કીર્તન મુક્તાવલી

રે ચાલી હું પ્રમુખ સ્વામી સંગે

૨-૧૮૦: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

રે ચાલી હું પ્રમુખ સ્વામી સંગે

 રંગી મુને હરિના રંગે... ꠶ટેક

રે ભવભવની ભાવટ ભાંગી, રે હું તો અલબેલાને અનુરાગી;

 રે નિરભેની ધણણણ નોબત વાગી... રંગી꠶ ૧

રે માયાનું ઘોર તિમિર ટાળ્યું, રે સર્વસ્વ બ્રહ્મમહીં ભાળ્યું;

 રે ભક્તિ ભજનમાં સુખ ભાવ્યું... રંગી꠶ ૨

રે અંતરમાં ધણીને ધારું, રે અહોનિશ પળ પળ સંભારું;

 રે અક્ષર કામ સર્યું મારું... રંગી꠶ ૩

Re chālī hu Pramukh Swāmī sange

2-180: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Re chālī hu Pramukh Swāmī sange

 Rangī mune Harinā range...

Re bhavbhavnī bhāvaṭ bhāngī,

 re hu to albelāne anurāgī;

  Re nīrbhenī dhaṇaṇaṇa nobat vāgī... rangī 1

Re māyānu ghor timir ṭāḷyu,

 re sarvasva brahmamahī bhāḷyu;

  Re bhakti bhajanmā sukh bhāvyu... rangī 2

Re antarmā dhaṇīne dhāru,

 re ahonish paḷ paḷ sambhārū;

  Re Akshar kām saryu mārū... rangī 3

Sadhu Shukmunidas

loading