કીર્તન મુક્તાવલી

એક સમય શશી ઉદિત અતિ - રાસાષ્ટક

૧-૬૦૦૧: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: છંદ સંગ્રહ

દોહા

એક સમય શશી ઉદિત અતિ, હોય મન અધિક હુલાસ;

યમુના તટ વ્રજનાર જુત, રચ્યો મનોહર રાસ... ૧

ભર ભર તન સજ આભરણ, વર વન કરણ વિહાર;

કર કર ગ્રહ નટવર કૃષ્ણ, સર સર અનુસર સાર... ૨

રેણકી છંદ

સર સર પર સધર અમરતર અનુસર, કરકર વરધર મેલ કરે,

હરિહર સુર અવર અછર અતિ મનહર, ભરભર અતિ ઉર હરખ ભરે;

નિરખત નર પ્રવર પ્રવરગણ નીરજર, નિકર મુકટ શિર સવર નમે,

ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે રે જીય... રંગ ꠶ ૧

ઝણણણણણ ઝણણ ખણણ પદ ઝાંઝર, ગોમ ધણણ ગણણણ ગયણે,

તણણણ બજ તંત ઠણણ ટંકારવ, રણણણ સુર ઘણણણ રયણે;

ત્રહ ત્રહ અતિ ત્રણણ ધ્રણણ બજ ત્રાંસા, ભ્રમણ ભ્રમરવત રમણ ભ્રમે,

ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે રે જીય... રંગ ꠶ ૨

ઝટપટ પટ ઉલટ પલટ નટવટ ઝટ, લટપટ કટ ઘટ નિપટ લલે,

કોકટ અતિ ઉકટ ત્રુકટ ગતિ ઘીન કટ, મન ડર મટ લટ લપટ મલે;

જમુના તટ પ્રગટ અમટ અટ રટ જૂટ, સુર થટ ખેખટ તેંણ સમે,

ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે રે જીય... રંગ ꠶ ૩

ઘમ ઘમ અતિ ઘમક ઠમક પદ ઘૂઘર, ધમધમ ક્રમ સમ હોત ધરા,

ભ્રમ ભ્રમવત વિષમ પરિશ્રમ વત ભ્રમ, ખમ ખમ દમ અહિ વિફમ ખરા;

ગમ ગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ, નટવત રમઝમ ગમ મનમેં,

ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે રે જીય... રંગ ꠶ ૪

ગત ગત પર ઉગત તૂગત નૃત પ્રિયગત, રત ઉનમત ચિત વધત રતિ,

તતપર ધ્રત નચત ઉચત મુખ થૈતત, આવ્રત અત ઉત ભ્રમત અતિ;

ધીધીતત ગત બજત મૃદંગ સૂર ઉધધત, ક્રત ભ્રત નર તત અતંત ક્રમે,

ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે રે જીય... રંગ ꠶ ૫

થનગન તન નચત પવન પ્રચલન થન, સુમન ગગન ધુન મગન સુરા,

મન મન વર કૃશ્ન પ્રશન ધન તન મન, ધન ધન વન ધન તાસ ધરા,

વિસરે તન ભાન ખાન પાન વિધિ, ગાન તાન જેહિ કાન ગમે,

ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે રે જીય... રંગ ꠶ ૬

ઢલ ઢલ રંગ પ્રગલ અઢલ જનપર ઢલ, ઝલ ઝલ અણકલ તેજ ઝરે,

ખલ ખલ ભુજ ચૂડ ચપલ અતિ ખલકત, કાન કતોહલ પ્રબલ કરે;

વલ વલ ગલહસ્ત તુ મલ ચલ ચિત વલ, જુગલ જુગલ પ્રતિરંગ જમે,

ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે રે જીય... રંગ ꠶ ૭

સરવસ વસ મોહ દરસ સુર થિત શશી, અરસ પરસ ત્રસ ચરસ અતિ,

કસ કસ પટ હુલસ વિલસ ચિત આક્રસ, રસબસ ખુસ હસ બરસ રતિ;

દ્રસ નવરસ સરસ ભયો બ્રહ્માનંદ, અનરસ મનસ તરસ અથમે,

ઘણ રવ પટ ફરર ઘરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે રે જીય... રંગ ꠶ ૮

વત

Ek samay shashī udit ati - Rāsāṣhṭak

1-6001: Sadguru Brahmanand Swami

Category: Chhand Sangrah

Dohā

Ek samay shashī udit ati, hoy man adhik hulās;

Yamunā taṭ Vrajnār jut, rachyo manohar rās... 1

Bhar bhar tan saj ābharaṇ, var van karaṇ vihār;

Kar kar grah Naṭvar Krishṇa, sar sar anusar sār... 2

Reṇakī chhand

Sar sar par sadhar amartar anusar,

karkar vardhar mel kare,

Harihar sur avar achhar ati manhar,

bharbhar ati ur harakh bhare;

Nirkhat nar pravar pravargaṇ nīrjar,

nikar mukaṭ shir savar name,

Ghaṇ rav paṭ farar gharar pad ghughar,

rangbhar sundar Shyām rame re jīy... rang 1

Jhaṇaṇaṇaṇaṇa jhaṇaṇa khaṇaṇa pad jānjhar,

gom dhaṇaṇa gaṇaṇaṇa gayṇe,

Taṇaṇaṇa baj tant thaṇaṇa tankārav,

raṇaṇaṇa sur ghaṇaṇaṇa rayṇe;

Trah trah ati traṇaṇa dhraṇaṇa baj trānsā,

bhramaṇa bhramarvat ramaṇ bhrame,

Ghaṇ rav paṭ farar gharar pad ghunghar,

rangbhar sundar Shyām rame re jīy... rang 2

Jhaṭpaṭ paṭ ulaṭ palaṭ naṭvaṭ jhaṭ,

laṭpaṭ kaṭ ghaṭ nipaṭ lale,

Kokaṭ ati ukaṭ trukaṭ gati ghīn kaṭ,

man ḍar maṭ laṭ lapaṭ male;

Jamunā taṭ pragaṭ amaṭ aṭ raṭ juṭ,

sur thaṭ khekhaṭ teṇ same,

Ghaṇ rav paṭ farar gharar pad ghunghar,

rangbhar sundar Shyām rame re jīy... rang 3

Gham gham ati ghamak thamak pad ghughar,

dhamdham kram sam hot dharā,

Bhram bhramvat visham parishram vat bhram,

kham kham dam ahī vifam kharā;

Gam gati ati agam nigam na lahat gam,

naṭvat ramjham gam manme,

Ghaṇ rav paṭ farar gharar pad ghunghar,

rangbhar sundar Shyām rame re jīy... rang 4

Gat gat par ugat tugat nrut priyagat,

rat unmat chīt vadhat rati,

Tatpar dhrat nachat uchat mukh thaītat,

āvrat at ut bhramat ati;

Dhīdhītat gat bajat mrūdang sur udhadhat,

karat bhrat nar tat atant krame,

Ghaṇ rav paṭ farar gharar pad ghunghar,

rangbhar sundar Shyām rame re jīy... rang 5

Thangan tan nachat pavan prachlan than,

suman gagan dhun magan surā,

Man man var Krishṇa prashan dhan tan man,

dhan dhan van dhan tās dharā;

Visare tan bhān khān pān vidhi,

gān tān jehi kān game,

Ghaṇ rav paṭ farar gharar pad ghunghar,

rangbhar sundar Shyām rame re jīy... rang 6

oehal ḍhal rang pragal aḍhal janpar ḍhal,

jhal jhal aṇkal tej jhare,

Khal khal bhuj chuḍ chapal ati khalkat,

kān katohal prabal kare;

Val val galhast tu mal chal chīt val,

jugal jugal pratirang jame,

Ghaṇ rav paṭ farar gharar pad ghunghar,

rangbhar sundar Shyām rame re jīy... rang 7

Sarvas vas moh daras sur thit shashī,

aras paras tras charas ati,

Kas kas paṭ hulas vilas chit ākras,

rasbas khus has baras rati;

Dras navras saras bhayo Brahmānand,

anaras manas taras athame,

Ghaṇ rav paṭ farar gharar pad ghunghar,

rangbhar sundar Shyām rame re jīy... rang 8

loading