કીર્તન મુક્તાવલી

સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ

૧-૨૦૦૧: અજાણ્ય

Category: ધૂન

રાગ: ભીમપલાસી

સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ;

હરિકૃષ્ણ વિના દુઃખ કોણ હરે, ઘનશ્યામ વિના સુખ કોણ કરે;

જેના મુખમાં સ્વામીનું નામ હશે, તેનો અક્ષરધામમાં વાસ થશે;

અહંતા મમતા અભિમાન તજો, ભવતારણ ભક્તિકુમાર ભજો;

(ભીમપલાસ)

Swāminārāyaṇ Swāminārāyaṇ Swāminārāyaṇ

1-2001: unknown

Category: Dhoon

Raag(s): Bhimpalãsi

Swāminārāyaṇ Swāminārāyaṇ Swāminārāyaṇ Swāminārāyaṇ;

Harikṛuṣhṇa vinā dukh koṇ hare, Ghanshyām vinā sukh koṇ kare;

Jenā mukhmā Swāmīnu nām hashe, teno Akṣhardhāmmā vās thashe;

Ahantā mamatā abhimān tajo, bhavtāraṇ Bhaktikumār bhajo;

(Bhīmpalās)

loading