કીર્તન મુક્તાવલી
ધન્ય ધન્ય થયો હું ગુરુ વેદવ્યાસજી
૨-૧૭૦૧૦: સાધુ બ્રહ્મપ્રકાશદાસ
Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો
(‘યજ્ઞપુરુષ સુખકારી’ નૃત્યનાટિકાનાં કીર્તનો)
ધન્ય ધન્ય થયો હું ગુરુ વેદવ્યાસજી,
અતિ આનંદ ભયો, ટળી જ્ઞાનપ્યાસજી,
...ધન્ય ધન્ય થયો હું ૧
કરી કથા ને આપ થયા પૂર્ણકામજી,
સુણી પામ્યો છું હું ખરું બ્રહ્મજ્ઞાનજી,
...ધન્ય ધન્ય થયો હું ૨
પ્રગટતા પરબ્રહ્મ થયો મોહ નાશજી,
ઘોર માયામાં થયો બ્રહ્મનો પ્રકાશજી,
...ધન્ય ધન્ય થયો હું ૩
Dhanya dhanya thayo hu guru Vedavyāsjī
2-17010: Sadhu Brahmaprakashdas
Category: Shastriji Maharajna Pad
(‘Yagnapurush Sukhkari’ Nrutya Natika Kirtans)
Dhanya dhanya thayo hu guru Vedavyāsjī,
Ati ānand bhayo, ṭaḷī gnānpyāsjī.
... dhanya dhany thayo hu 1
Karī kathā ne āp thayā pūrṇakāmjī,
Sūṇī pāmyo chhu hu kharu Brahmagnānjī.
... dhanya dhanya thayo hu 2
Pragaṭtā Parabrahma thayo moha nāshjī,
Ghor māyāmā thayo brahmno prakāshjī.
... dhanya dhanya thayo hu 3