કીર્તન મુક્તાવલી
જય અક્ષરપતિ પુરુષોત્તમ
જય અક્ષરપતિ પુરુષોત્તમ, જય જય સ્વામી સહજાનંદ;
નારાયણ નટવર ઘનશ્યામ, સ્વામિનારાયણ ભગવાન... ૧
ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર;
એમ સમજીને લેશે નામ, તે તો જાશે અક્ષરધામ... ૨
સ્વામિનારાયણ ભગવાન, પ્રમુખસ્વામીમાં વિચર્યા અપાર;
પ્રમુખસ્વામીમાં વિચર્યા અપાર, મહંત સ્વામીમાં વિચરે આજ;
મહંત સ્વામીમાં વિચરે આજ, અનેક જીવોનાં કલ્યાણ કાજ... ૩
Jay Akṣharpati Puruṣhottam
Jay Akṣharpati Puruṣhottam, jay jay Swāmī Sahajānand;
Nārāyaṇ Naṭvar Ghanshyām, Swāminārāyaṇ Bhagwān... 1
Guṇātītānand Swāmī Mūḷ Akṣhar, Sahajānand ek Parmeshvar;
Em samajīne leshe nām, te to jāshe Akṣhardhām... 2
Swāminārāyaṇ Bhagwān, Pramukh Swāmīmā vicharyā apār;
Pramukh Swāmīmā vicharyā apār, Mahant Swāmīmā vichare āj;
Mahant Swāmīmā vichare āj, anek jīvonā kalyāṇ kāj... 3