TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૧૮૧ થી ૧૯૦
હે પરમહંસો! શાંતિ તો એક નારાયણનાં ચરણારવિંદમાં જ છે. તે માટે તે સામું જોઈ રહેવું. જેમાં નિદ્રા આવવી જોઈએ તેમાં નથી આવતી. આ ટોડાં૧ સારે છે તેમાં નથી આવતી ને જો માળા ફેરવવા બેસે તો બધાયને આવે, પણ ધીરે ધીરે ભગવાનને સંભારતા જાય ને ટોડાં લાવતા જાય તો એમ જ થાય; મરને એક ટોડું ઓછું આવે પણ એવા સ્વભાવ પાડેલ નહીં. આવાં તો બ્રહ્માંડમાં એક લાખ-કરોડ કારખાનાં ચાલતાં હશે, એમાં શું પાક્યું! આગ્રામાં અઢાર કરોડ રૂપિયાનું એક કબ્રસ્તાન છે તેણે શું થયું? માટે ભગવાન ભજ્યામાં સુખ છે.
૧. ખાણમાંથી નીકળેલ ખરબચડો અણઘડ પથ્થર.
O Paramhansas! Peace is found only at the sacred feet of Narayan. For this, look at him. Those worldly activities in which sleep should come, it does not come. While they cut these rough stones, it (sleep) does not come, but when they sit to tell the rosary, it comes to all. But if they try to remember God while cutting the rough stones, then they will remember him. So what if one less stone is cut, but such a nature (to remember God while working) has not been cultivated. Like this, there must be hundreds of thousands to tens of millions of these activities throughout the universe, and what has been achieved by doing them?
He paramhanso! Shānti to ek Nārāyaṇnā charaṇārvindmā ja chhe. Te māṭe te sāmu joī rahevu. Jemā nidrā āvavī joīe temā nathī āvatī. Ā ṭoḍā1 sāre chhe temā nathī āvatī ne jo māḷā feravavā bese to badhāyne āve, paṇ dhīre dhīre Bhagwānne sambhārtā jāy ne ṭoḍā lāvatā jāy to em ja thāy; marane ek ṭoḍu ochhu āve paṇ evā swabhāv pāḍel nahī. Āvā to brahmānḍmā ek lākh-karoḍ kārakhānā chālatā hashe, emā shu pākyu! Āgrāmā aḍhār karoḍ rūpiyānu ek kabrastān chhe teṇe shu thayu? Māṭe Bhagwān bhajyāmā sukh chhe.
1. Khāṇmāthī nīkaḷel kharbachaḍo aṇaghaḍ paththar.
આસો વદિ આઠમે વાત કરી જે, “ભગવાન નથી ભજતા ને બીજા ડોળમાં ભળે છે તેને લંબકરણ જેવા કહ્યા, ને ભજે છે તેનાં લક્ષણ કહ્યાં જે, ‘હું બલિહારી એ વૈરાગને,’” એ બોલ્યા ને પછી કહ્યું જે, “કોઈને હિંમત આવતી હોય તો આ સમો ભગવાન ભજ્યાનો છે, તે કોઈને હિંમત આવતી હોય તો આ સમે ભગવાન પ્રગટ્યા છે, તે કોઈને હિંમત આવતી હોય તો તે ભેળા એવા સાધુ પણ આવ્યા છે અને કરવાનું પણ એ જ છે. આ તો જીવને ગરજ ક્યાં છે?” એમ કહીને હસ્યા, “જુઓને! લોંઠાએ૧ આ સાધુ માળા ફેરવાવે છે, લોંઠાએ નિયમ પળાવે છે, લોંઠાએ ભગવાન ભજાવે છે, નીકર જીવને કાંઈ કરવું જ નથી, તે કરે જ નહીં.”
૧. પરાણે.
On Aso vad 8 (a week before the Diwali festival), Swami said, “Those who do not worship God and become engaged in other things have been described as donkeys. And those who worship are described as having true commitment to detachment.” Swami said this and then commented, “If anyone has the courage, then this is the time to worship God. If anyone has the courage, understand that at this time God is manifest. If anyone has the courage, understand that with him such a Sadhu has also manifested and, in fact, that is the thing that is to be understood. But, is the jiva really interested?” Saying this he laughed. “See, this Sadhu forcefully makes people turn the rosary, observe codes of conduct, and worship God; otherwise, the jiva just does not want to do anything and so it just does not do anything.”
Āso Vadi Āṭhame vāt karī je, “Bhagwān nathī bhajatā ne bījā ḍoḷmā bhaḷe chhe tene lambakaraṇ jevā kahyā, ne bhaje chhe tenā lakṣhaṇ kahyā je, ‘Hu balihārī e vairāgane,’” e bolyā ne pachhī kahyu je, “Koīne himmat āvatī hoy to ā samo Bhagwān bhajyāno chhe, te koīne himmat āvatī hoy to ā same Bhagwān pragaṭyā chhe, te koīne himmat āvatī hoy to te bheḷā evā Sādhu paṇ āvyā chhe ane karavānu paṇ e ja chhe. Ā to jīvne garaj kyā chhe?” Em kahīne hasyā, “Juone! Loṭhāe1 ā Sādhu māḷā feravāve chhe, loṭhāe niyam paḷāve chhe, loṭhāe Bhagwān bhajāve chhe, nīkar jīvne kāī karavu ja nathī, te kare ja nahī.”
1. Parāṇe.
સંવત ૧૯૨૧ના કાર્તિક માસમાં વાત કરી જે, “જે ક્રિયા કરવી તેમાં ફળનું અનુસંધાન રાખવું, તે કામનું ફળ જોવું જે શું છે? તેમ જ ક્રોધનું, લોભનું, માનનું, સ્વાદનું ને સ્નેહનું એ બધાનું જોવું. તેને કહું તે સાંભળો જે, કામમાંથી ઇન્દ્રને હજાર ભગ થયા ને ક્રોધમાંથી દુર્વાસાનું ભૂંડું થયું ને માનમાંથી દક્ષનું ભૂંડું થયું ને લોભમાંથી નંદ રાજાને દુઃખ થયું ને સ્વાદમાંથી શૃંગી ઋષિનું ને સ્નેહમાંથી સર્પ થાવું પડે છે,૧ એવાં કેટલાંક કહીએ? એ મારગ જ ભૂંડો છે. માટે જે તે પ્રકારે દેહ નિર્વાહ કરીને સમાગમ કરી લેવો. ને આ લોકમાં તો નહીં જ રહેવાય, એમ ચાર વાર કહ્યું. બધું કરીએ ને સુખ માની બેઠા હોઈએ પણ ભગવાન છે તે જ્યારે ઘાંટો ઝાલશે ત્યારે અન્ન કે પાણી નહીં ઊતરે.”
૧. અયોધ્યાના પ્રાચીન ઇક્ષ્વાકુવંશી એક નહુષ નામના રાજા હતા. તે અંબરીષના પુત્ર અને યયાતિના પિતા હતા. મહાભારતમાં તેને ચંદ્રવંશી આયુના પુત્ર માનેલા છે. પુરાણાનુસાર તે મહાપરાક્રમી, સદ્ગુણી, વિદ્વાન અને ધર્માત્મા હતા. તેમણે ઘણા યજ્ઞ કર્યા હતા અને તપશ્ચર્યા કરી દેવોની કૃપા મેળવી હતી.
ઇન્દ્રને વિશ્વરૂપ અને વૃત્રાસુર એ બેને મારવાથી બે બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું અને તેના ડરથી ઇન્દ્ર પોતાનું દેવરાજપદ છોડીને કમલનાળમાં સંતાઈ ગયા. ઇન્દ્રાસન ખાલી દેખીને દેવો અને ઋષિઓએ મળીને સર્વાનુમતે નહુષ રાજાને ઇન્દ્રાસન ઉપર બેસાડ્યા. પરંતુ નહુષને થયું કે ઇન્દ્રને ભોગવવાના સઘળા ભોગ હું ભોગવું છું પણ ઇન્દ્રપત્ની શચી મને મળી નથી. આથી તેમણે શચીને તેની પત્ની થવા કહેણ મોકલાવ્યું. શચીને આ યોગ્ય ન લાગ્યું અને તેણે ઇન્દ્ર અને બૃહસ્પતિની સલાહથી નહુષને કહેવરાવી મોકલ્યું કે, સપ્તર્ષિ પાસે ઉપડાવેલી પાલખીમાં બેસી આવો તો હું તમારે સ્વાધીન થઈશ.
નહુષ શચીના પ્રેમમાં પાગલ થયા હતા. તેથી તેઓ વિવેકબુદ્ધિ ભૂલ્યા અને ઋષિ અગત્સ્ય સહિતના મહર્ષિઓ પાસે પોતાની પાલખી ઉપડાવીને તે ઇન્દ્રાણીને ત્યાં જવા નીકળ્યા. વળી, રસ્તામાં ઉતાવળને લીધે કામાંધ નહુષે ઋષિઓના મસ્તકને પગનો સ્પર્શ કરીને કહ્યું કે, સર્પ, સર્પ, એટલે જલદી ચાલો, જલદી ચાલો. નહુષના આવા અપરાધોથી અગસ્ત્યએ ક્રોધે ભરાઈને નહુષને શાપ આપ્યો, ‘સર્પો ભવ’ (તું સાપ થા.) આ શાપને કારણે નહુષ દસ હજાર વર્ષ સુધી સાપ થઈને રહ્યા. આમ, શચીમાં અત્યંત સ્નેહને કારણે નહુષને સર્પ થવું પડ્યું.
[મહાભારત, શાંતિપર્વ: ૩૪૨/૨૮-૫૨]
In Samvat 1921, in the month of Kartik, Swami said, “Whatever actions are done, keep the fruits of them in mind. So, see what is the consequence of lust? Similarly, of anger, greed, ego, taste and attachment – observe their results. Listen, I will describe them. From lust, Indra developed a thousand pus-oozing ulcers; from anger, Durvasa faced misery; from ego, Daksh encountered unhappiness; from greed, King Nand suffered misery; from taste, Shrungi Rishi suffered; and from affection for someone, Nahush had to become a snake.1 How many instances shall I recount, since that path is bad. Therefore, somehow maintain your body and keep the company of this Sadhu, since one will certainly not stay in this world.” Swami repeated this four times. Then he said, “We do everything as we like and believe there is happiness in it, but when God grabs one’s throat, food or water will not go down and one will die.”
1. King Nahush was a king of Ayodhya. He descended from the ancient Ikshvāku dynasty. He was King Ambarish’s son and Father of Yayāti. According to Mahābhārat, he is the son of Āyu, a king of the Chandra dynasty of kings. According to Purāns, he was very heroic and virtuous. He performed many yagnas and austerities and had received blessings from many deities.
When Indra killed Vishwarup and Vrutrāsur, he was tainted with the sin of killing two brāhmins. Fearing the worst, he abdicated his throne and hid in Kamalnāl. Seeing the position of Indra empty, the rishis and other deities decided unanimously to give the position to Nahush. While enjoying Indra’s rule, he felt he had enjoyed everything except Indra’s wife Shachi. He sent a message to Shachi to ask her to become his wife. Shachi felt this was not an appropriate request and sough the advice of Indra and Bruhaspati. Following their advice, she sent a message to Nahush to ask him to come sitting in a palanquin carried by Saptarshi (seven rishis) - only then will she become his.
Nahush had become infatuated with Shachi and lost his sense of judgment. He had Agatsya and other great rishis carry his palanquin to be carried to Shachi. He was in a hurry to reach Sachi. On the way, he touched the rishis’ head with his foot and repeated, “Sarp, sarp!” (Hurry, hurry.) Agatsya became angered with Nahush’s apparent misconduct and cursed him to become a serpent. Nahush had to live as a serpent for 10,000 years.
In this way, because of his affection for Shachi, he had to become a serpent.
[Mahābhārat, Shāntiparva: 342/28-52]
Samvat 1921nā Kārtik Māsmā vāt karī je, “Je kriyā karavī temā faḷnu anusandhān rākhavu, te kāmnu faḷ jovu je shu chhe? Tem ja krodhnu, lobhnu, mānnu, svādnu ne snehnu e badhānu jovu. Tene kahu te sāmbhaḷo je, kāmmāthī Indrane hajār bhag thayā ne krodhmāthī Durvāsānu bhūnḍu thayu ne mānmāthī Dakṣhanu bhūnḍu thayu ne lobhmāthī Nand Rājāne dukh thayu ne svādmāthī Shṛungī Ṛuṣhinu ne snehmāthī sarp thāvu paḍe chhe, evā keṭlāk kahīe? E mārag ja bhūnḍo chhe. Māṭe je te prakāre deh nirvāh karīne samāgam karī levo. Ne ā lokmā to nahī ja rahevāy, em chār vār kahyu. Badhu karīe ne sukh mānī beṭhā hoīe paṇ Bhagwān chhe te jyāre ghānṭo zālashe tyāre anna ke pāṇī nahī ūtare.”
1. Ayodhyānā prāchīn ikṣhvākuvanshī ek nahuṣh nāmanā rājā hatā. Te anbarīṣhanā putra ane yayātinā pitā hatā. Mahābhāratamān tene chandravanshī āyunā putra mānelā chhe. Purāṇānusār te mahāparākramī, sadguṇī, vidvān ane dharmātmā hatā. Temaṇe ghaṇā yagna karyā hatā ane tapashcharyā karī devonī kṛupā meḷavī hatī.
indrane vishvarūp ane vṛutrāsur e bene māravāthī be brahmahatyānun pāp lāgyun ane tenā ḍarathī indra potānun devarājapad chhoḍīne kamalanāḷamān santāī gayā. Indrāsan khālī dekhīne devo ane ઋṣhioe maḷīne sarvānumate nahuṣh rājāne indrāsan upar besāḍyā. Parantu nahuṣhane thayun ke indrane bhogavavānā saghaḷā bhog hun bhogavun chhun paṇ indrapatnī shachī mane maḷī nathī. āthī temaṇe shachīne tenī patnī thavā kaheṇ mokalāvyun. Shachīne ā yogya n lāgyun ane teṇe indra ane bṛuhaspatinī salāhathī nahuṣhane kahevarāvī mokalyun ke, saptarṣhi pāse upaḍāvelī pālakhīmān besī āvo to hun tamāre svādhīn thaīsha.
nahuṣh shachīnā premamān pāgal thayā hatā. Tethī teo vivekabuddhi bhūlyā ane ઋṣhi agatsya sahitanā maharṣhio pāse potānī pālakhī upaḍāvīne te indrāṇīne tyān javā nīkaḷyā. Vaḷī, rastāmān utāvaḷane līdhe kāmāndha nahuṣhe ઋṣhionā mastakane pagano sparsha karīne kahyun ke, sarpa, sarpa, eṭale jaladī chālo, jaladī chālo. Nahuṣhanā āvā aparādhothī agastyae krodhe bharāīne nahuṣhane shāp āpyo, ‘sarpo bhava’ (tun sāp thā.) ā shāpane kāraṇe nahuṣh das hajār varṣha sudhī sāp thaīne rahyā. āma, shachīmān atyanta snehane kāraṇe nahuṣhane sarpa thavun paḍyun.
[mahābhārat, shāntiparva: 342/28-52]
અરે! આવા સાધુ છે તે પણ એમ દંડ દે છે. તે જેણે ત્યાગે, તપે આદિક સાધને કરીને વશ કર્યા હોય તેથી થાય. આ જીવનું તો કરવું કેવું છે? તે મહારાજ કહેતા જે, “એક ગરાસિયો હતો તે કસુંબા કાઢે ત્યારે લડાઈની ને ધિંગાણાની વાતું કરે ત્યારે ખરાઈ૧ આવે, તે જ્યારે અફીણ પીએ ત્યારે, અને ઊંઘે ત્યારે વળી ઢીલાઢબ.” એમ આપણે પણ જ્યારે વાતું થાય ત્યારે એમ, ને પછી પાછું કાંઈ નહીં.
૧. ઊભા થઈ જવાની વૃત્તિ (ખાસ કરીને મંદવાડમાંથી).
Oh! Such a Sadhu also gives atonement like this! And those who have pleased him by renunciation, austerities and other means can do such things. What is the working method of this jiva? Maharaj used to say, “There was a member of a warrior community who, while he made a drink of opium, talked of fighting and war in such a way that one felt like getting up and fighting. But when he actually drank the opium, he slept and became totally docile. Similarly, when talks take place, we are also like that (ready to fight) and then afterwards, we do nothing (we do not want to do anything).”
Are! Āvā Sādhu chhe te paṇ em danḍ de chhe. Te jeṇe tyāge, tape ādik sādhane karīne vash karyā hoy tethī thāy. Ā jīvnu to karavu kevu chhe? Te Mahārāj kahetā je, “Ek garāsiyo hato te kasumbā kāḍhe tyāre laḍāīnī ne dhingāṇānī vātu kare tyāre kharāī1 āve, te jyāre afīṇ pīe tyāre, ane ūnghe tyāre vaḷī ḍhīlāḍhab.” Em āpaṇe paṇ jyāre vātu thāy tyāre em, ne pachhī pāchhu kāī nahī.
1. Ūbhā thaī javānī vṛutti (khās karīne mandavāḍmāthī).
વહાણ છે તેનું સુકાન ધ્રુવ સામું મરડે છે ને તેના ખેવટિયા ધ્રુવ સામું જોઈ રહે છે, તેમ આપણે ભગવાન સામું જ જોવું ને બીજે માલ નથી, ને બીજે તો જે જે કરીએ છીએ તેમાં વેઠિયાની પેઠે મંડ્યા છીએ.
પહેલે પૂજત ગોર જ્યું, પ્રીત કરી મન માંય;
મુક્ત કહે સ્વારથ સરે, ફેર ડારત ધ્રો માંય.૧
તે જ્યારે સમાગમ કરશું ત્યારે વે’વાર વેઠરૂપ જણાશે.
૧. કુંવારિકાઓ ગૌરીવ્રત કરે ત્યારે પાર્વતીની મૂર્તિ બનાવે, પણ વ્રત પૂરું થયે સ્વાર્થ સરી જાય પછી તેને કોઈ યાદ ન કરે. જુવારા વાવે ને તેનું પૂજન કરે પણ પછી ઘાસમાં ફેંકી દે.
The main sail of a ship is steered towards the North Star and the pilot continues to look at the North Star. Similarly, we should look only at God, and there is no value in anything else. And whatever we do elsewhere, we do it laboriously as a bonded laborer.
Pahele pujat gor jyu, prit kari man māy,
Mukta kahe svārath sare, fer dārat dhro māy.1
So, when one keeps the company of God or his Sadhu, then worldly affairs will seem like hard labor.
1. When young girls observe the Gauri fast, they grow wheat, etc. They worship the sprouts for the duration of the fast and when it is concluded, they discard the sprouts. Similarly, sustain the body while one lives (like the wheat is cultivated), but keep one’s focus on God only.
Vahāṇ chhe tenu sukān Dhruv sāmu maraḍe chhe ne tenā khevaṭiyā Dhruv sāmu joī rahe chhe, tem āpaṇe Bhagwān sāmu ja jovu ne bīje māl nathī, ne bīje to je je karīe chhīe temā veṭhiyānī peṭhe manḍyā chhīe.
Pahele pūjat gor jyu, prīt karī man māy;
Mukta kahe svārath sare, fer ḍārat dhro māy.1
Te jyāre samāgam karashu tyāre ve’vār veṭhrūp jaṇāshe.
1. Kuvārikāo Gaurīvrat kare tyāre Pārvatīnī mūrti banāve, paṇ vrat pūru thaye svārth sarī jāy pachhī tene koī yād na kare. Juvārā vāve ne tenu pūjan kare paṇ pachhī ghāsmā fenkī de.
સંવત ૧૯૨૧ના માગશર માસથી મહારાજ પાસે જાવાની વૃત્તિ તણાય છે, તે તમને હમણાં તો જણાતું નથી પણ, ભાઈ! હવે આવો જોગ નહીં રહે. ને મહારાજ ભેળા રહ્યા છે તે પણ વાંસે રોશે; કાં જે, આવી વાત કોણ કરે? કોઈ કરશે તો સુધી જન્મમરણની કરશે. ને આ તો મનના ને ઇન્દ્રિયુંના દોષ કહેવા તે એ કેને એની ખબર હોય? એના દોષ કોણે જોઈને ત્યાગ કર્યા છે? માટે આવો જોગ નહીં મળે.
Since the month of Magshar in Samvat 1921 (1865 CE), I have been thinking of going to Maharaj. And you do not know at present, but now such company will not remain and even those who have stayed with Maharaj will also cry later. Since, who will talk like this? If someone does, they will talk about birth and death. Here, the faults of the mind and senses are revealed. Who would know about them? And who has seen their faults and shunned them? Thus, such association will not be attained.
Samvat 1921nā Māgshar māsthī Mahārāj pāse jāvānī vṛutti taṇāy chhe, te tamane hamaṇā to jaṇātu nathī paṇ, bhāī! Have āvo jog nahī rahe. Ne Mahārāj bheḷā rahyā chhe te paṇ vāse roshe; kā je, āvī vāt koṇ kare? Koī karashe to sudhī janma-maraṇnī karashe. Ne ā to mannā ne indriyunā doṣh kahevā te e kene enī khabar hoy? Enā doṣh koṇe joīne tyāg karyā chhe? Māṭe āvo jog nahī maḷe.
પુસ્તકમાં તો વાતું લખી હશે પણ કોઈને તે કામ આવી નથી. કાં જે, વચનામૃતની આખી પ્રત્યું પાસે પડી રહીયું ને વળી ભણેલા તે પણ સત્સંગમાંથી ગયા છે.
Even though words have been written in books, they have not been useful to anyone. Why? Because, those who kept the whole Vachanamrut manuscript with them and were learned still left Satsang.1
1. Swami explains two things with these words: (1) by collecting scriptures and deeply studying them, one does not achieve spiritual enlightenment; and (2) one cannot attain spiritual enlightenment on their own. One needs the help of a Satpurush who is Aksharbrahman.
Pustakmā to vātu lakhī hashe paṇ koīne te kām āvī nathī. Kā je, Vachanāmṛutnī ākhī pratyu pāse paḍī rahīyu ne vaḷī bhaṇelā te paṇ satsangmāthī gayā chhe.
ધર્મશાળાનો તાલ, લાકડાં ને પાણામાં કાંઈ માલ નથી, એ બધું કહીએ છીએ તો નિંદ્યા જેવું કે’વાય છે, પણ આવી વાતું વિના પરભાવને નહીં પમાય. તે શુકજીને દેખીને ગોપિયુંએ૧ વસ્ત્ર ન પે’ર્યાં, ને વ્યાસજીને દેખીને પે’ર્યાં, કાં જે, ઓને સ્ત્રી-પુરુષનો ભાવ નહીં, માટે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણથી તો વારંવાર નોખું જ પડવું અને એને ભાવનાએ કરીને મૂક્યાં ત્યારે પ્રકૃતિ પર્યંત આવી ગયું ને તે પર ગુણાતીત એવું સ્વરૂપ થયું માટે તે વગર કોઈ કાળે છૂટકો નથી.
ત્યજ ધર્મમધર્મં ચ ઉભે સત્યાનૃતે ત્યજ।
ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસિ તત્ ત્યજ॥૨
તે કહ્યું છે જે, અસદ્વાસનાનો ત્યાગ ને સદ્વાસનાનો પણ ત્યાગ કર. તે કર્યું થાય, એ કહ્યું તે પ્રમાણે કરવું.
૧. અપ્સરાઓએ. [સ્વામીની વાતો ૧/૩૬ની પાદટીપ - ૩: શુકદેવજીને સ્ત્રી-પુરુષ એવો ભેદ નહોતો. એક વાર સરોવરમાં દેવાંગનાઓ નિર્વસ્ત્ર સ્નાન કરી રહી હતી. શુકજી ત્યાંથી પસાર થયા પણ સ્ત્રીઓએ વસ્ત્ર ધારણ ન કર્યાં. પાછળ વ્યાસજી થોડા સમય પછી ત્યાંથી પસાર થયા ને એ સ્ત્રીઓએ ઝટપટ દોડીને વસ્ત્ર પહેરી લીધાં. વ્યાસજીને આનું રહસ્ય ન સમજાયું. સ્ત્રીઓને પૂછતાં જણાવ્યું, “તવાસ્તિ સ્ત્રીપુંભિદા ન તુ સુતસ્ય વિવિક્તદૃષ્ટેઃ।” - સ્ત્રી-પુરુષ એવો ભેદ તમારે છે પણ શુકજીને નથી.]
૨. જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ, અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પન દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કહ્યો નથી. (વચનામૃત લોયા ૧૫)
There is no worth is the decorative carvings, wood, and rock of the guest house. We say this and it may seem like defamation, but without such talks, one will not rise above [the materialism]. Seeing Shukdevji, the heavenly maidens did not cover themselves with clothes, and when they saw Vyasji, they covered themselves; because, the former (Shukdevji) did not perceive male or female qualities. Therefore, one should continually separate from the three bodies - physical, subtle, and causal. And when one separates from them, then one has overcome everything including Prakruti and one’s form has become like Gunatit. Therefore, there is no release without achieving this.
Tyaja dharmamadharmam cha ubhe satyānrute tyaja,
Ubhe satyānrute tyaktvā yena tyajasi tattyaja.1
It is said that one should renounce both bad desires and good desires. If efforts are made it can be done. So, do as is described.
1. When a spiritual aspirant prepares to contemplate on his ātmā, he should renounce all thoughts of righteousness and unrighteousness, truth and falsehood that disturb him. In fact, he should also renounce the very thought by which he renounces these other thoughts. In this way, he should behave as brahmarup.
Dharmashāḷāno tāl, lākaḍā ne pāṇāmā kāī māl nathī, e badhu kahīe chhīe to nindyā jevu ke’vāy chhe, paṇ āvī vātu vinā parbhāvne nahī pamāy. Te Shukjīne dekhīne Gopiyune1 vastra na pe’ryā, ne Vyāsjīne dekhīne pe'ryā, kā je, one strī-puruṣhno bhāv nahī, māṭe sthūḷ, sūkṣhma ne kāraṇ e traṇthī to vāramvār nokhu ja paḍavu ane ene bhāvanāe karīne mūkyā tyāre Prakṛuti paryant āvī gayu ne te par Guṇātīt evu swarūp thayu māṭe te vagar koī kāḷe chhūṭako nathī.
Tyaj dharmam-adharmam cha ubhe satyānṛute tyaj;
Ubhe satyānṛute tyaktvā yen tyajasi tat tyaj.2
Te kahyu chhe je, asadvāsanāno tyāg ne sadvāsanāno paṇ tyāg kar. Te karyu thāy, e kahyu te pramāṇe karavu.
1. Apsarāoe. [Swāmīnī vāto 1/36nī pādṭīp - 3: Shukdevjīne strī-puruṣh evo bhed nahoto. Ek vār sarovarmā Devānganāo nirvastra snān karī rahī hatī. Shukjī tyāthī pasār thayā paṇ strīoe vastra dhāraṇ na karyā. Pāchhaḷ Vyāsjī thoḍā samay pachhī tyāthī pasār thayā ne e strīoe zaṭpaṭ doḍīne vastra paherī līdhā. Vyāsjīne ānu rahasya na samajāyu. Strīone pūchhatā jaṇāvyu, ‘Tavāsti stripumbhidā na tu sutasya viviktadraṣhṭehe.’ - Strī-puruṣh evo bhed tamāre chhe paṇ Shukjīne nathī.]
2. Jyāre mumukṣhu ātmavichār karavā bese tyāre tene āḍā je dharmarūp athavā adharmarūp, satyarūp, asatyarūp je je sankalp āve teno tyāg karīne ane je vichāre karīne ene taje chhe te vichārno paṇ tyāg karīne brahmarūpe rahevu, pan dehe karīne dharmarūp niyamno tyāg karavo kahyo nathī. (Vachanāmṛut Loyā 15)
જીવને સત્સંગ થાય નહીં. તે તો જેટલા દેહ મૂકીને ગયા જે એકાંતિક સાધુ તેમનો રાત્રિપ્રલય સુધી અહોનિશ જોગ રાખે તો થાય નીકર પૂરો ન થાય.
The jiva will not become a satsangi. Only when one keeps the company of all the ekāntik sādhus who have passed away every day for a whole rātri-pralay (equal to one day of Virat-Purush), then the jiva will completely become a satsangi; otherwise, it will not completely become a satsangi.
Jīvne satsang thāy nahī. Te to jeṭalā deh mūkīne gayā je Ekāntik Sādhu temano rātripralay sudhī ahonish jog rākhe to thāy nīkar pūro na thāy.
ઓહોહો! આ ભરતખંડમાં આવો જોગ થઈ ગયો ! આ સાધુ, આ વાતું ને આ ધર્મ જો ખરેખરા ઓળખાય તો, ને આ સાધુ ઓળખાય તો કાંઈ કાચું નથી ને આ વાતું તો કોઈને મળી નથી.
Oh! This association has been attained in Bharatkhand! If this Sadhu, these talks and this dharma are truly recognized, and if the true form of this Sadhu is recognized, then nothing is incomplete. And these talks have not been attained by anyone.
Ohoho! Ā Bharatkhanḍmā āvo jog thaī gayo! Ā Sādhu, ā vātu ne ā dharma jo kharekharā oḷakhāy to, ne ā Sādhu oḷakhāy to kāī kāchu nathī ne ā vātu to koīne maḷī nathī.