share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૯૧ થી ૧૦૦

ગોંડલમાં ગરાસિયા હઠીભાઈએ મુક્તાનંદ સ્વામીની વાતું બાર દિવસ સાંભળી તે શલ્ય પેસી ગયાં પણ રાજા ને જવાન તેથી સત્સંગ થયો નહિ; પછી બાર વરસે સત્સંગ પોતાની મેળે કર્યો.

(૫/૯૧)

In Gondal, the landowner Hathibhai listened to Mukantand Swami’s talks for twelve days; therefore, the thorns (in the form of Swami’s words) pricked him. However, he was young and a king, so he did not practice satsang right away. But after twelve years, he himself started to practice satsang on his own.

(5/91)

Gonḍalmā garāsiyā Haṭhībhāīe Muktānand Swāmīnī vātu bār divas sāmbhaḷī te shalya pesī gayā paṇ rājā ne javān tethī satsang thayo nahi; pachhī bār varase satsang potānī meḷe karyo.

(5/91)

અવિદ્યાને બધી તરેહથી મહારાજે દાબી તે ડોશિયુંનું રૂપ લઈને ગઢડામાં આવીયું, તે દેવાનંદ સ્વામી સંન્યાસીએ દીઠી. તે મહારાજ ગઢડામાં રહ્યા ત્યાં સુધી કજિયા મટ્યા નહિ.

(૫/૯૨)

Maharaj suppressed avidyā (māyā) in every way, so it came to Gadhada in the form of women. Devanand Swami observed this. As long as Maharaj stayed in Gadhada, quarrels never ended.

(5/92)

Avidyāne badhī tarehthī Mahārāje dābī te ḍoshiyunu rūp laīne Gaḍhaḍāmā āvīyu, te Devānand Swāmī sanyāsīe dīṭhī. Te Mahārāj Gaḍhaḍāmā rahyā tyā sudhī kajiyā maṭyā nahi.

(5/92)

“ભગવાનનું સ્વરૂપ ન ઓળખાય એ જ માયા છે.” પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે, “કોઈને કાને શબ્દ પડે તેથી નિશ્ચય થાય છે તેનું શું કારણ?” ત્યારે સ્વામી કહે, “સંસ્કાર છે. નીકર ભેગા રહે છે તો પણ નથી ઓળખાતા ને આ સાધુ ભગવાનનું અંગ છે, વિભૂતિ છે તો પણ જૂનાગઢમાં માણસે માણસે ભિક્ષા માગે છે ને દર્શન દ્યે છે, નથી ઓળખાતા તે જાદવ જેવા અભાગિયા છે.”

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.19) / (૫/૯૩)

Not being able to recognize the manifest human form of God is itself māyā. Then Harishankarbhai asked, “For some, just by listening to some discourses, conviction develops. What is the reason for this?” Then Swami replied, “That is due to the meritorious impressions of his past births. Otherwise, some stay together and still do not recognize him. And this Sadhu is a part and parcel of God, is great, yet he begs for alms from every house in Junagadh and gives darshan. Those who do not recognize him are unfortunate like the Yadavs (who never recognized the divinity of Bhagwan Shri Krishna).”

Firm Faith in the Divine Form of God (43.19) / (5/93)

“Bhagwānnu swarūp na oḷakhāy e ja māyā chhe.” Pachhī Harishankarbhāīe pūchhyu je, “Koīne kāne shabda paḍe tethī nishchay thāy chhe tenu shu kāraṇ?” Tyāre Swāmī kahe, “Sanskār chhe. Nīkar bhegā rahe chhe to paṇ nathī oḷakhātā ne ā Sādhu Bhagwānnu ang chhe, vibhūti chhe to paṇ Jūnāgaḍhmā māṇase māṇase bhikṣhā māge chhe ne darshan dye chhe, nathī oḷakhātā te Jādav jevā abhāgiyā chhe.”

Firm Faith in the Divine Form of God (43.19) / (5/93)

કોઈક મનુષ્યમાં શાંતપણું હોય ને કોઈકમાં ન હોય, કોઈકને વિનય કરતાં આવડે ને કોઈકને ન આવડે. એ સર્વે દેહના ભાવ સમજવા, ને મોટાઈ તો પ્રગટ ભગવાનના નિશ્ચય વડે છે ને કાગળમાં લખે છે એટલા સર્વે ગુણ તો ભગવાનમાં જ હોય, બીજામાં ન હોય.

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.20) / (૫/૯૪)

Some people have a quiet nature and some do not; some know how to show respect and some do not. All these should be understood as characteristics of the body. Greatness is due to firm faith in the manifest form of God and all the qualities described in the scriptures are found only in God, not anyone else.

Firm Faith in the Divine Form of God (43.20) / (5/94)

Koīk manuṣhyamā shāntpaṇu hoy ne koīkmā na hoy, koīkne vinay karatā āvaḍe ne koīkne na āvaḍe. E sarve dehnā bhāv samajavā, ne moṭāī to pragaṭ Bhagwānnā nishchay vaḍe chhe ne kāgaḷmā lakhe chhe eṭalā sarve guṇ to Bhagwānmā ja hoy, bījāmā na hoy.

Firm Faith in the Divine Form of God (43.20) / (5/94)

“જ્ઞાનીને આત્મા કહ્યો છે, માટે ભગવાનને જીવ અર્પણ કરી દેવો. જેમ કહે તેમ જ કરવું.” પછી મનજીભાઈએ પૂછ્યું જે, “જીવ અર્પણ કર્યા પછી વાસના ટાળવી રહે છે કે નહિ?” ત્યારે સ્વામી કહે, “વાસના ટાળવી પડે; ને એમ ઉત્તર ન કરીએ તો ભગવાનમાં બાધ આવે જે, એકની વાસના ટાળે ને એકની ન ટાળે, માટે એમ કહેવાય નહિ, ને આત્મનિષ્ઠા તથા માહાત્મ્યે કરીને વાસના ટળે છે.”

(૫/૯૫)

“The gnāni is referred to the ātmā of God. Therefore, one should offer their jiva to God and do as God says.” Then, Manjibhai asked, “After offering one’s jiva to God, does one need to destroy their vāsanā?” Swami answered, “Vāsanā has to be eradicated. If that is not how we answer, then one would fault God for destroying one’s vāsanā and not another’s. But that is not the case. Vāsanā can be eradicated by ātma-nishthā and understanding God’s greatness.”

(5/95)

“Gnānīne ātmā kahyo chhe, māṭe Bhagwānne jīv arpaṇ karī devo. Jem kahe tem ja karavu.” Pachhī Manjībhāīe pūchhyu je, “Jīv arpaṇ karyā pachhī vāsanā ṭāḷavī rahe chhe ke nahi?” Tyāre Swāmī kahe, “Vāsanā ṭāḷavī paḍe; ne em uttar na karīe to Bhagwānmā bādh āve je, ekanī vāsanā ṭāḷe ne ekanī na ṭāḷe, māṭe em kahevāy nahi, ne ātmaniṣhṭhā tathā māhātmye karīne vāsanā ṭaḷe chhe.”

(5/95)

મનજીભાઈએ પૂછ્યું જે, “જ્ઞાની હોય તો પણ કાંઈ વાસના રહેતી હશે?” સ્વામી કહે, “શુકજી ઊડ્યા ને જનકથી ઊડાણું નહિ, ને બેક પ્રવૃત્તિનો જોગ રહે ત્યાં સુધી જણાય ખરી; જેમ અમે ત્યાગી થયા તેવા સમામાં ગામ, નદી બધું દેખાતું માટે એ કાંઈ વાસના હતી? એ તો જોગે કરીને દેખાતું. ને વીસ વરસ થયાં પછી છેટું પડ્યું એટલે દેખાણું નહિ. તેમ પ્રવૃત્તિમાં જ્ઞાન વૃદ્ધિ પામે, અંતઃકરણ શુદ્ધ થાય પણ જોગે કરીને ઇન્દ્રિયોની શુદ્ધિ થાતી નથી.” પછી નથુ પટેલે પૂછ્યું જે, “પ્રાપ્તિમાં ફેર છે કે નહિ?” સ્વામી કહે, “પ્રાપ્તિમાં ફેર નથી, બરાબર છે. ને નિવૃત્તિવાળાને એટલો અધિક ન કહીએ તો તમે માનો પણ બીજા માને નહિ; માટે એમ ઉત્તર કરવો પડે, પણ ભગવાન તો ચાય તેમ કરે, તેનો કોઈ ધણી છે? ને ઉત્તર તો થાતો હોય તેમ થાય.”

(૫/૯૬)

૧. સ્વામી શુકજી ને જનકના દૃષ્ટાંતથી નિવૃત્તિમાર્ગ ને પ્રવૃત્તિમાર્ગ વચ્ચેનો ભેદ દર્શાવે છે. મહાભારત કહે છે કે શુકજી સદેહે લોકોના દેખતાં આકાશમાર્ગે સૂર્ય લોકમાં પ્રવેશ્યા હતા. જનકને માટે આ અશક્ય હતું.

૨. બહુધા.

Manjibhai asked, “If one is a gnāni, does he still have vāsanā remain?” Swami said, “Shukji flew in the air but Janak could not.1 As long as one is involved with a lot of pravrutti, it may seem vāsanā remains. When I first renounced, I could still see the village, river, etc. Was that all vāsanā? All of that appeared because of involvement in that activity. After twenty years, all of that is in the distant past and does not appear now. So, gnān becomes consolidated in pravrutti and the mind becomes pure, but because of the connection with pravrutti, the indriyas do not become pure.”

Then, Nathu Patel asked, “Is there a difference in attainment or not?”

Swami answered, “There is no difference in attainment; it is equal. And if we do not say one who has chosen the path of nivrutti is that much greater, then you will believe me but others would not.”

(5/96)

1. In this example of Shukji and King Janak, Swami is explaining the difference between the paths of nivrutti and pravrutti. In the Mahabharat, it is mentioned that everyone witnessed Shukji physically fly to Surya-lok. This was not possible for King Janak.

Manjībhāīe pūchhyu je, “Gnānī hoy to paṇ kāī vāsanā rahetī hashe?” Swāmī kahe, “Shukjī ūḍyā ne Janakthī ūḍāṇu nahi,1 ne bek2 pravṛuttino jog rahe tyā sudhī jaṇāy kharī; jem ame tyāgī thayā tevā samāmā gām, nadī badhu dekhātu māṭe e kāī vāsanā hatī? E to joge karīne dekhātu. Ne vīs varas thayā pachhī chheṭu paḍyu eṭale dekhāṇu nahi. Tem pravṛuttimā gnān vṛuddhi pāme, antahkaraṇ shuddha thāy paṇ joge karīne indriyonī shuddhi thātī nathī.” Pachhī Nathu Paṭele pūchhyu je,:Prāptimā fer chhe ke nahi?” Swāmī kahe, “Prāptimā fer nathī, barābar chhe. Ne nivṛuttivāḷāne eṭalo adhik na kahīe to tame māno paṇ bījā māne nahi; māṭe em uttar karavo paḍe, paṇ Bhagwān to chāy tem kare, teno koī dhaṇī chhe? Ne uttar to thāto hoy tem thāy.”

(5/96)

1. Swāmī Shukjī ne Janaknā draṣhṭāntthī nivṛuttimārg ne pravṛuttimārg vachcheno bhed darshāve chhe. Mahābhārat kahe chhe ke Shukjī sadehe lokonā dekhtā ākāshmārge sūrya lokmā praveshyā hatā. Janakne māṭe ā ashakya hatu.

2. Bahudhā.

ગૃહસ્થાશ્રમમાં રહીને કથાવાર્તા કરે છે ને સાંભળે છે તેના તો ત્રિવિધ તાપ ટળી ગયા છે, ને તપ સર્વે થઈ રહ્યાં છે ને ભગવાનના શરણને પામી રહ્યો છે. ગૃહસ્થાશ્રમમાં બહુ કામ ને બહુ વિઘ્ન, માટે તેને અધિક કહ્યો છે; ને ગૃહસ્થાશ્રમીને ભગવાનની મૂર્તિને ધરી રહ્યા એવા સાધુનો આશરો છે તે તો ઘરમાં બેઠાં સર્વ તીર્થને સેવી રહ્યો છે.

ભગવાનનો આશરો (24.14) / (૫/૯૭)

One who lives as a householder, and delivers and listens to spiritual discourses is relieved of the three miseries, has completed all austerities and has attained the feet of God. In life as a householder there is much work and many obstacles, therefore it is described as superior. And a householder who has the refuge of a sadhu who beholds the murti of God is serving at all the places of pilgrimage, even while sitting at home.

Refuge in God (24.14) / (5/97)

Gṛuhasthāshrammā rahīne kathā-vārtā kare chhe ne sāmbhaḷe chhe tenā to trividh tāp ṭaḷī gayā chhe, ne tap sarve thaī rahyā chhe ne Bhagwānnā sharaṇne pāmī rahyo chhe. Gṛuhasthāshrammā bahu kām ne bahu vighna, māṭe tene adhik kahyo chhe; ne gṛuhasthāshramīne Bhagwānnī mūrtine dharī rahyā evā Sādhuno āsharo chhe te to gharmā beṭhā sarva tīrthane sevī rahyo chhe.

Refuge in God (24.14) / (5/97)

હરિશંકરભાઈએ પૂછ્યું જે, “લોકમાં તો આપણને એમ કહે છે જે, ‘એ તો નિંદા બહુ કરે છે ને જૂઠું બોલે છે, માટે અકલ્યાણ થાશે,’ તેનું કેમ સમજવું?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “જૂઠું બોલે તો સામું કલ્યાણ થાય છે ને એ તો ભગવાનની જુક્તિ છે.” તે ઉપર વાત કરી જે, “રામાનંદ સ્વામીએ સંન્યાસીને પૂછ્યું જે, ‘વેદ કેટલા?’ ત્યારે સંન્યાસી કહે, ‘ચાર.’ પછી રામાનંદ સ્વામી કહે, ‘બ્રહ્મજ્ઞને પાંચમો વેદ કહ્યો છે, તે હું છું,’ એમ સાચી વાત કરી તેથી સંન્યાસી જાતા રહ્યા અને મહારાજે જુક્તિ કરી તો બધી પૃથ્વીમાં સત્સંગ થયો. ને રામાનંદ સ્વામી ગયા પછી વ્યાપકાનંદ સ્વામી વગેરેને જુક્તિથી પોતાનું સ્વરૂપ ઓળખાવી સત્સંગમાં રાખ્યા.”

(૫/૯૮)

૧. બ્રહ્મને જાણનારને.

Harishankarbhai asked, “The people say about us, ‘They are slanderous and are lying; therefore, they will not be liberated.’ How should we understand that?”

Swami answered, “One who lies and yet he is liberated - that is God’s tactic.”

On that, Swami said, “Ramanand Swami asked the sannyāsis, ‘How many Vedas are there?’ Sannyāsis said, ‘Four.’ Ramanand Swami said, ‘One who knows Brahman is said to be the fifth Veda. I am the fifth Veda.’ He spoke the truth in this manner, so the sannyāsis left Satsang. However, Maharaj used a ploy and all of them sustained in Satsang.1 After Ramanand Swami reverted back to dhām, Maharaj tactically explained his swarup to Vyapkanand Swami and others and kept them in Satsang.”

(5/98)

1. Here, Swami is explaining that Shriji Maharaj did not immediately reveal himself as supreme. Initially, he engaged in charitable works and conducted himself as a benevolent person, drawing everyone to himself. Then, he said he was equal to the other avatārs - something that was palatable by others. Then, he started granting samādhi and revealed himself as supreme. Then, he started talking about his supremacy. Using this tactic, many became satsangis and also realized the supremacy of Shriji Maharaj.

Harishankarbhāīe pūchhyu je, “Lokmā to āpaṇne em kahe chhe je, ‘E to nindā bahu kare chhe ne jūṭhu bole chhe, māṭe akalyāṇ thāshe,’ tenu kem samajavu?” Tyāre Swāmīe kahyu je, “Jūṭhu bole to sāmu kalyāṇ thāy chhe ne e to Bhagwānnī jukti chhe.” Te upar vāt karī je, “Rāmānand Swāmīe sanyāsīne pūchhyu je, ‘Ved keṭalā?’ Tyāre snnyāsī kahe, ‘Chār.’ Pachhī Rāmānand Swāmī kahe, ‘Brahmagnane1 pānchamo Ved kahyo chhe, te hu chhu,’ em sāchī vāt karī tethī sanyāsī jātā rahyā ane Mahārāje jukti karī to badhī pṛuthvīmā satsang thayo. Ne Rāmānand Swāmī gayā pachhī Vyāpkānand Swāmī vagerene juktithī potānu swarūp oḷakhāvī satsangmā rākhyā.”

(5/98)

1. Brahmane jāṇnārne.

ગામને ગઢ હોય તેમ આપણે પંચવર્તમાનરૂપી ગઢ છે ને તેમાં થાણાને ઠેકાણે નિયમ છે, ને જેમ થાણું ગઢને સાચવે તેમ નિયમ વર્તમાનને સાચવે છે માટે જેટલા નિયમ મોળા પડે એટલા ફાંકાં પડ્યાં જાણવાં.

ધર્મ-નિયમમાં દૃઢતા (15.15) / (૫/૯૯)

૧. ચોકીનું સ્થાન.

A village has a fort, similarly, we have a fort in the form of the five basic codes of conduct; also the codes represent security guards. So, just as guards protect the fort, codes facilitate observance. Therefore, however many lapses there are in observing codes, that many holes (in the wall of observance) exist.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.15) / (5/99)

Gāmne gaḍh hoy tem āpaṇe pancha-vartamānrūpī gaḍh chhe ne temā thāṇāne1 ṭhekāṇe niyam chhe, ne jem thāṇu gaḍhne sāchave tem niyam vartamānne sāchave chhe māṭe jeṭalā niyam moḷā paḍe eṭalā fānkā paḍyā jāṇavā.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.15) / (5/99)

1. Chokīnu sthān.

દિવ્યભાવ ને મનુષ્યભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે.

ભગવાનના સ્વરૂપમાં દિવ્યભાવ અને મનુષ્યભાવ (44.10) / (૫/૧૦૦)

When the divine and human characteristics of God and his Sadhu are considered as equally divine, then true bliss in worshipping God is attained.

Perceiving Divine and Human Traits (44.10) / (5/100)

Divyabhāv ne manuṣhyabhāv ek thaī jāy tyāre Bhagwān bhajavānu sukh āve.

Perceiving Divine and Human Traits (44.10) / (5/100)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading