share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૨૮૧ થી ૨૯૦

કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની કથા થાય, ને કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની વાતું થાય ને ધ્યાન તો વળી તે પછી થાય.

કથા-વાર્તા (17.15) / (૧/૨૮૧)

Only by postponing tens of millions of worldly tasks can one engage in the discourses and talks of God. And meditation is possible only after that.

Spiritual Discourses and Discussions (17.15) / (1/281)

Karoḍ kām ṭhele tyār pachhī Bhagwānnī kathā thāy, ne karoḍ kām ṭhele tyār pachhī Bhagwānnī vātu thāy ne dhyān to vaḷī te pachhī thāy.

Spiritual Discourses and Discussions (17.15) / (1/281)

ભગવાનના ભક્તને ત્રણ પ્રકારમાંથી એક પ્રકારનું ધ્યાન તો રહે છે; તે નિશ્ચયરૂપ ધ્યાન રહે, કે સાધુ પાસે જાવું છે એમ રહે, કે હું ભગવાનનો ભક્ત છું એમ રહે; બાકી તેલધારાવૃત્તિ મૂર્તિમાં રહે એ તો સ્વરૂપાનંદ સ્વામી આદિકની વાત છે.

ભક્તનાં લક્ષણ અને મહિમા (21.6) / (૧/૨૮૨)

A devotee is able to maintain one of the three types of meditation: meditation in the form of conviction in God’s divine form, in the form of the desire to be in the company of the Sadhu or in the form of the belief that ‘I am a devotee of God’. Otherwise, to maintain uninterrupted concentration on the murti of God is possible only for sadhus such as Swarupanand Swami and others.

Qualities and Glory of a Devotee (21.6) / (1/282)

Bhagwānnā bhaktane traṇ prakārmāthī ek prakārnu dhyān to rahe chhe; te nishchayrūp dhyān rahe, ke Sādhu pāse jāvu chhe em rahe, ke hu Bhagwānno bhakta chhu em rahe; bākī teldhārāvṛutti mūrtimā rahe e to Swarūpānand Swāmī ādiknī vāt chhe.

Qualities and Glory of a Devotee (21.6) / (1/282)

“આપણે તો ભગવાન મળ્યા છે તે પોતાને અક્ષર માનવું,” એમ બોલ્યા. તે વાત ઉપર પ્રશ્ન પૂછ્યો જે, “વિષય પરાભવ પમાડતા હોય ને અક્ષર કેમ માનવું?” ત્યારે ઉત્તર કર્યો જે, “વિષય તો દેહના ભાવ છે તે એક પડખે રહ્યા છે, તો પણ અક્ષર માનવું, પણ આત્માને નરકનો કીડો માનવો નહિ ને આપણે તો જેમ વામનજી ભેળી લાકડી વધી તેમ વધતા જઈએ છીએ.”

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.7) / (૧/૨૮૩)

૧. ભગવાને બળિરાજા પાસે ત્રણ પગલાં પૃથ્વી માંગી ત્યારે ઠીંગણું સ્વરૂપ ધારીને આવ્યા હોવા છતાં વિરાટ થયા ને સાથે લાકડી લાવેલા તે પણ એવડી થઈ.

Swami said, “We have met God and so should believe our self as akshar.” Hearing this someone asked a question, “Worldly pleasures defeat us, so how can we believe ourselves as akshar?” Swami answered, “The body needs worldly objects to survive, but that is only one aspect. Even (if worldly pleasures defeat us) so, believe oneself as akshar, but do not believe the ātmā to be a worm from hell. Then, just as the stick grew with Vamanji,1 we will grow.”

Atmanishtha-Brahmarup (29.7) / (1/283)

1. When Vamanji was granted three steps of land by King Bali, Vamanji grew in size, and the stick he held in his hand also grew with him. Similarly, as our knowledge of ātmā and Paramatma increases we will grow spiritually.

“Āpaṇe to Bhagwān maḷyā chhe te potāne Akṣhar mānavu,” em bolyā. Te vāt upar prashna pūchhyo je, “Viṣhay parābhav pamāḍatā hoy ne Akṣhar kem mānavu?” Tyāre uttar karyo je, “Viṣhay to dehnā bhāv chhe te ek paḍakhe rahyā chhe, to paṇ Akṣhar mānavu, paṇ ātmāne narakno kīḍo mānavo nahi ne āpaṇe to jem Vāmanjī bheḷī lākaḍī vadhī1 tem vadhatā jaīe chhīe.”

Atmanishtha-Brahmarup (29.7) / (1/283)

1. Bhagwāne Baḷi Rājā pāse traṇ pagalā pṛuthvī māngī tyāre ṭhīngaṇu swarūp dhārīne āvyā hovā chhatā virāṭ thayā ne sāthe lākaḍī lāvelā te paṇ evaḍī thaī.

“સૂક્ષ્મ દેહનો કજિયો બહુ ભારે છે ને તેમાંથી સ્થૂળ દેહને ધક્કો લગાડી દે છે, તે કેમ કરવું?” એ પ્રશ્નનો ઉત્તર જે, “એ તો મોટા મોટાને પણ કજિયા છે. ને એટલું મટે ત્યારે તો સિદ્ધ થઈ રહ્યા, પછી શું કરવાનું રહ્યું? એટલું જ કરવું છે.”

(૧/૨૮૪)

“The dispute of the sukshma body1 (inner faculties) is extremely difficult and it affects the sthul body. What should one do?” Swami answered, “Even the great had such disputes. When [the disputes] subside, then one becomes achieved. What remains after that? That is all we need to do.”

(1/284)

1. The dispute of the sukshma body result from the indriyas, mind, etc. They cause the waves of ego, anger, lust, jealousy, greed, etc. When the turmoil occurs internally, its effect can be seen physically in one’s actions and cause one to fall from their spiritual endeavor.

“Sūkṣhma dehno kajiyo bahu bhāre chhe ne temāthī sthūḷ dehne dhakko lagāḍī de chhe, te kem karavu?” E prashnano uttar je, “E to moṭā moṭāne paṇ kajiyā chhe. Ne eṭalu maṭe tyāre to siddha thaī rahyā, pachhī shu karavānu rahyu? Eṭalu ja karavu chhe.”

(1/284)

ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે, ને તે અતિ દીન થઈ જાય ને તેને પછી એવું થાય જે, “મારું કલ્યાણ શી રીતે થાશે?” એવું કરાવીને કસર ટળાવે.

(૧/૨૮૫)

When God wants to eradicate someone’s deficiency, he will give them a birth in this world and make them ignorant. Then, one becomes meek and dependent and one believes, “How will I be liberated?” God does that and eradicates his deficiency.

(1/285)

Bhagwānne jenī kasar ṭāḷavī hoy tene ā lokmā janma dharāvīne agnānī karī nākhe, ne te ati dīn thaī jāy ne tene pachhī evu thāy je, “Māru kalyāṇ shī rīte thāshe?” Evu karāvīne kasar ṭaḷāve.

(1/285)

એક હરિજને પૂછ્યું જે, “આવો જોગ ન રહે ને કસર રહી જાય તો કેમ થાશે?” તેનો ઉત્તર કર્યો જે, “જેણે આવો જોગ આપ્યો છે તેના તે જ કસર ટળાવશે.”

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.17) / (૧/૨૮૬)

A devotee asked, “What will happen if this type of company with you does not remain and our deficiencies remain?” The answer, “He who has given this company will cause removal of the drawbacks.”

Mercy-Compassion-Grace of God (39.17) / (1/286)

Ek harijane pūchhyu je, “Āvo jog na rahe ne kasar rahī jāy to kem thāshe?” Teno uttar karyo je, “Jeṇe āvo jog āpyo chhe tenā te ja kasar ṭaḷāvashe.”

Mercy-Compassion-Grace of God (39.17) / (1/286)

વરતાલનું ત્રીજું વચનામૃત વંચાવ્યું. તેમાં ચાર પ્રકારના ભક્તના ભેદ કહ્યા છે. તેમાં એક તો દીવા જેવા, બીજા મશાલ જેવા, ત્રીજા વીજળીના અગ્નિ જેવા ને ચોથા વડવાનળ અગ્નિ જેવા. એ વચનામૃત વંચાવીને બોલ્યા જે, “આજ તો સત્સંગમાં બહુધા વડવાનળ જેવા છે.”

સાધુનો મહિમા (30.25) / (૧/૨૮૭)

૧. આ વાક્ય પ્રાસંગિક ઉચ્ચારાયું છે. સિદ્ધાંતની દૃષ્ટિએ વડવાનળ જેવા સત્પુરુષ - મોક્ષના દાતા એક સમયે એક જ હોય છે.

Vachanamrut Vartal-3 was read. It describes the difference between the four types of devotees. Of them, one is like a small earthen lamp, the second like a torch, the third is like a flash of lightning and the fourth is like the vadvānal (submarine volcanic) fire. After the reading of this Vachanamrut was over, Swami said, “Today in Satsang the vadvānal-like sadhu is present.”

Glory of the Sadhu (30.25) / (1/287)

Vartālnu Trīju Vachanāmṛut vanchāvyu. Temā chār prakārnā bhaktanā bhed kahyā chhe. Temā ek to dīvā jevā, bījā mashāl jevā, trījā vījaḷīnā agni‍ jevā ne chothā vaḍavānaḷ agni jevā. E Vachanāmṛut vanchāvīne bolyā je, “Āj to satsangmā bahudhā vaḍavānaḷ jevā chhe.”1

Glory of the Sadhu (30.25) / (1/287)

1. Ā vākya prāsangik uchchārāyu chhe. Siddhāntnī draṣhṭie vaḍavānaḷ jevā satpuruṣh - mokṣhanā dātā ek samaye ek ja hoy chhe.

ભગવાન ભેળા રહ્યા ને ખોટ્યું રહી ગઈ તે શા કારણથી જે, આ સાધુના સમાગમ વિના.

સત્સંગ (18.9) / (૧/૨૮૮)

Despite staying with God, what is the reason that faults remain? It is due to lack of close association with this Sadhu.

Satsang (18.9) / (1/288)

Bhagwān bheḷā rahyā ne khoṭyu rahī gaī te shā kāraṇthī je, ā Sādhunā samāgam vinā.

Satsang (18.9) / (1/288)

ભગવાન જેવા આ સાધુ છે, પણ તેની પાસે રહેવાતું નથી, એ મોટી ખોટ છે.

સાધુનો મહિમા (30.26) / (૧/૨૮૯)

This Sadhu is like God, but that we are unable to stay with him is our great loss.

Glory of the Sadhu (30.26) / (1/289)

Bhagwān jevā ā Sādhu chhe, paṇ tenī pāse rahevātu nathī, e moṭī khoṭ chhe.

Glory of the Sadhu (30.26) / (1/289)

હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે, ને વાતું કરે છે, ને વળી મૂર્તિ દ્વારે દર્શન આપે છે.

સાધુનો મહિમા (30.27) / (૧/૨૯૦)

At present Maharaj gives darshan and discourses through the Sadhu, and gives darshan through the murti.

Glory of the Sadhu (30.27) / (1/290)

Have to Mahārāj Sādhu dvāre darshan āpe chhe, ne vātu kare chhe, ne vaḷī mūrti dvāre darshan āpe chhe.

Glory of the Sadhu (30.27) / (1/290)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading