share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૩૧ થી ૩૧

“આત્મનિષ્ઠા આવે તેણે કરીને સર્વે વાત થાય.” તે ઉપર કહ્યું જે,

“મરને આતસકા વરસે મેહા રે, તોય નવ્ય દાઝે મેરા દેહા રે;

મરને બારે મેઘ આવી ઝુમે રે, તોય નવ્ય ભીંજે મેરા રુમે રે.

“એવી જોઈએ.” પ્રથમનું છવીસમું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, “આ પણ એક નિર્ગુણભાવને પમાડે એવું છે. ‘ઉધો સોઈ સાચે મમ દાસ હે’ આ ચાર કીર્તન પ્રમાણે રહે તો સાચો ભક્ત કહેવાય.”

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.41) / (૬/૩૧)

૧. આતસકા વરસે મેહા એટલે અગ્નિનો વરસાદ.

૨. રોમ.

૩. આત્મનિષ્ઠા.

૪. ભાવાર્થ: ભલેને અગ્નિનો વરસાદ થાય, તો પણ મારું શરીર દાઝે નહીં. ભલેને બારે મેઘ વરસે (ખૂબ વરસાદ પડે) તો પણ મારું રૂંવાડું પણ પલળે નહીં.

When ātmā-realization develops, everything is attained. On this, he said,

Marne ātaskā varse mehā re, toy navya dajhe merā dehā re,

Marne bāre megh āvi jhume re, toy navya bhinje merā rume re.1

“Such ātmā-realization is needed.” Swami had Vachanamrut Gadhada I-26 read and said, “This, too, is one that can enable one to transcend all material qualities and limitations. ‘Udho soi sāche man dās he.’2 One who lives according to these four kirtans is a true devotee.”

Atmanishtha-Brahmarup (29.41) / (6/31)

1. Even if it rains fire, my body will not burn; even if it pours with rain, not even a strand of my hair will become wet.

2. O Uddhav! Such a devotee is my true devotee.

“Ātmaniṣhṭhā āve teṇe karīne sarve vāt thāy.” Te upar kahyu je,
“Marane ātasakā varase mehā1 re, toy navya dāze merā dehā re;
Marane bāre megh āvī zume re, toy navya bhīnje merā rume2 re.

“Evī3 joīe.” Prathamnu Chhavīsmu Vachanāmṛut vanchāvyu ne kahyu je, “Ā paṇ ek nirguṇbhāvne pamāḍe evu chhe. ‘Udho soī sāche mam dās he’ ā chār kīrtan pramāṇe rahe to sācho bhakta kahevāy.”

Atmanishtha-Brahmarup (29.41) / (6/31)

1. Ātaskā varase mehā eṭale agnino varsād.

2. Rom.

3. Ātmaniṣhṭhā.

4. bhāvārtha: bhalene agnino varasād thāya, to paṇ mārun sharīr dāze nahīn. Bhalene bāre megh varase (khūb varasād paḍe) to paṇ mārun rūnvāḍun paṇ palaḷe nahīn.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading