share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૪

વાત: ૧૪ થી ૧૪

મધ્યનું અગિયારમું વચનામૃત વંચાવીને વાત કરી જે, “આ વચનામૃત બધાય ગૃહસ્થને સમજવાનું છે અને આ વાત ન સમજ્યા હોય ત્યાં સુધી જીવમાંથી સંશય મટે જ નહિ.”

(૪/૧૪)

Having Vachanāmrut Gadhadā II-11 read, Swami said, “This Vachanāmrut should be understood by all gruhasthas and without understanding this Vachanāmrut, doubts will never be eradicated.”

(4/14)

Madhyanu Agiyārmu Vachanāmṛut vanchāvīne vāt karī je, “Ā Vachanāmṛut badhāy gṛuhasthne samajavānu chhe ane ā vāt na samajyā hoy tyā sudhī jīvmāthī sanshay maṭe ja nahi.”

(4/14)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading