share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૬

Vat: ૧૬ to ૧૬

“આ દેહ ધર્યો છે તેણે કરીને તો ભગવાન ભજી લેવા. ને આ ભરતખંડમાં મનુષ્યદેહ કાંઈ થોડા પુણ્યે આવતો નથી. તે દેવતા પણ કહે છે જે, ‘અહો અમીષાં.’” એ શ્લોક બોલીને કહે જે, “એમ દેવતા પણ ઇચ્છે છે. તે મળ્યો ને વળી ભગવાન ને ભગવાનના સંત મળ્યા એ કાંઈ થોડી પ્રાપ્તિ નહીં. જુઓને, દસ કે વીસ લાખ રૂપિયા હશે તે કાંઈ ભેળા નહીં આવે ને રૂપિયાવાળાને પણ એક શેર ઉપરાંત ખવાતું નથી ને જેને રૂપિયા ન હોય તેને પણ તેટલું જ ખવાય. માટે જોઈએ તેટલું ને કામ આવે તેટલું પેદા કરવું એ ઠીક છે.”

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.25) / (૬/૧૬)

૧. અહો અમીષાં કિમકારિ શોભનં પ્રસન્ન એષાં સ્વિદુત સ્વયં હરિઃ ।
યૈર્જન્મ લબ્ધં નૃષુ ભારતાજિરે મુકુંદસેવૌપ યિકં સ્પૃહા હિ નઃ ॥

અહો! આ ભારતવર્ષના મનુષ્યોએ ક્યાં પુણ્ય કર્યાં હશે? અથવા શ્રીહરિ પોતે શું તેઓના ઉપર પ્રસન્ન થયા હશે કે જેઓ આ ભારતવર્ષના આંગણામાં મનુષ્યોની અંદર જન્મ પામ્યા છે કે જે મનુષ્યજન્મ શ્રીહરિની સેવામાં ઉપયોગી હોઈ, તે માટે અમને (દેવોને) પણ ઝંખના છે. (ભાગવત: ૫/૧૯/૨૧)

This human body should be utilized for worshipping God. And a human birth in this Bharatkhand is not attained by merely a few spiritual merits. Even the gods say, “Aho amishām.”1 After reciting this shlok, Swami said, “Even the gods wish for this human body. That has been attained by us, and also God and his Sadhu have been attained. This is not a small attainment. See, if someone has one or two million rupees, they will not come with him (when he dies). Even the wealthy cannot eat more than a pound of food. And one who does not have money can also eat only that much. So, earn only as much money as you need.”

Worship and Meditation of God (25.25) / (6/16)

1. Aho amishām kimkāri shobhanam prasanna eshām sviduta svayam Harihi;
Yairjanma labhdham nrushu Bhāratājire Mukundasevaupayikam spruhā hi nahah.
Oh, what merits must the people of Bharat have performed? Or God himself must be so pleased with them that they have been blessed with a human birth in the courtyard of Bharat (India). Such a human birth which is used in the service of God is desired even by us (gods). - Shrimad Bhagvat 5/19/21

“Ā deh dharyo chhe teṇe karīne to Bhagwān bhajī levā. Ne ā Bharatkhanḍmā manuṣhyadeh kāī thoḍā puṇye āvato nathī. Te devtā paṇ kahe chhe je, ‘Aho amīṣhām.’”1 E shlok bolīne kahe je, “Em devtā paṇ ichchhe chhe. Te maḷyo ne vaḷī Bhagwān ne Bhagwānnā Sant maḷyā e kāī thoḍī prāpti nahī. Juone, das ke vīs lākh rūpiyā hashe te kāī bheḷā nahī āve ne rūpiyāvāḷāne paṇ ek sher uparānt khavātu nathī ne jene rūpiyā na hoy tene paṇ teṭalu ja khavāy. Māṭe joīe teṭalu ne kām āve teṭalu pedā karavu e ṭhīk chhe.”

Worship and Meditation of God (25.25) / (6/16)

1. Aho amīṣhām kimakāri shobhanam prasanna eṣhām svidut swayam Harihi |
Yairjanma labdham nṛuṣhu Bhāratājire mukundasevaup yikam spṛuhā hi nah ||

Aho! Ā Bhārat-varṣhnā manuṣhyoe kyā puṇya karyā hashe? Athavā Shrī Hari pote shu teonā upar prasanna thayā hashe ke jeo ā Bhārat-varṣhnā āngaṇāmā manuṣhyonī andar janma pāmyā chhe ke je manuṣhyajanma Shrī Harinī sevāmā upyogī hoī, te māṭe amane (devone) paṇ zankhanā chhe. (Bhāgwat: 5/19/21)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading