share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૫

Vat: ૨૬ to ૨૬

સત્સંગે કરીને ભગવાન વશ થાય તેવા બીજા કોઈ સાધને થાતા નથી. તે સત્સંગનો અર્થ એ છે જે, ભગવાન ને સંત તેને વિષે જેટલો સદ્‍ભાવ તેટલો સત્સંગ છે, તે થવો દુર્લભ છે.

સત્સંગ (18.41) / (૫/૨૬)

God is not pleased as much by other endeavours as he is by satsang. Satsang is the extent of one’s goodwill towards God and his Sadhu. To attain it is rare.

Satsang (18.41) / (5/26)

Satsange karīne Bhagwān vash thāy tevā bījā koī sādhane thātā nathī. Te satsangno artha e chhe je, Bhagwān ne Sant tene viṣhe jeṭalo sadbhāv teṭalo satsang chhe, te thavo durlabh chhe.

Satsang (18.41) / (5/26)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading