Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Sarangpur-9: The Prevalence of the Dharma of the Yugs; ‘Sthān’
Mahima
August 1963, Janmāshtami, Mumbai. Yogiji Mahārāj said, “This Vachanāmrut [Sārangpur 9] is about becoming brahmarup whilst possessing the physical body. Just as one has to chew properly when eating, in the same way one should understand the significance of Mahārāj’s words. He has a wish to make all of us gunātit (transcend the three gunas of māyā).”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/518]
ઑગસ્ટ, ૧૯૬૩, જન્માષ્ટમી, મુંબઈ. યોગીજી મહારાજ કહે, “આ દેહ છતાં બ્રહ્મરૂપ થવાનું વચનામૃત. જેમ ચાવી ચાવીને જમવું પડે, તેમ મહારાજની વાણીનો ભાવાર્થ સમજવો. સૌને ગુણાતીત બનાવવા છે, તે ભાવના છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૧૮]