Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-26: Suppressing Ātmā-realization and Other Virtues if They Obstruct Bhakti
Mahima
August 1961. After Vachanāmrut Gadhadā II-26 was read during the morning discourse, Yogiji Mahārāj said, “If one wants to attain moksha, one should perfect Vachanāmrut Gadhadā II-26. Shāstriji Mahārāj would often explain this Vachanāmrut in Bochāsan to the newly initiated sadhus.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/207]
ઑગસ્ટ, ૧૯૬૧. સવારે કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૨૬ વંચાવી યોગીજી મહારાજ કહે, “મોક્ષ કરવો હોય તો વચનામૃત ગઢડા મધ્ય ૨૬મું સિદ્ધ કરવું. આ વચનામૃત શાસ્ત્રીજી મહારાજ બોચાસણમાં નવા સાધુ થઈને આવે તેને સમજાવતા.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૦૭]