॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-59: Ultimate Liberation
Nirupan
Explaining Vachanāmrut Gadhadā II-59, Pramukh Swāmi Mahārāj said, “What is ultimate liberation? The attainment of God or his Sant. That Sant is greater than Bhav, Brahmā, etc. Is a Sant one who flies in the air? Birds fly in the air. That is not greatness. One should serve the Sant having recognized him and thoroughly understanding his greatness. Recognizing the Sant thoroughly and speaking to others so they can also recognize him is our service.”
[Sanjivani: 1/84]
પ્રમુખસ્વામી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય ૫૯મું સમજાવતા કહ્યું કે, “પરમ કલ્યાણ શું? ભગવાન કે સંતની પ્રાપ્તિ થવી તે. તે સંતને ભવ, બ્રહ્માદિક કરતાં પણ અધિક કહ્યા. આકાશમાં ઊડે તેવા સંત? પંખી પણ આકાશમાં ઊડે છે. તે મોટપ નથી. સંતને સાચા મહિમાથી ઓળખીને સેવા કરવી. સંત જેવા છે તેવા ઓળખવા અને ઓળખાવવા તે સેવા છે.” (૮૪)
[સંજીવની: ૧/૮૪]