॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-24: Sixteen Spiritual Endeavors; Vairāgya Due To Gnān
Nirupan
Gunātitānand Swāmi had Gadhadā III-24 read and said, “Without listening to discourses, knowledge cannot be acquired. And when knowledge is acquired, then everything becomes discernible - that this is worth doing and this is not. But one who has no knowledge does not know anything. Just as the blind does not know where to walk but one who can see will know. Without knowledge, everyone is blind.”
[Aksharāmrutam: 19/4]
છેલ્લા પ્રકરણનું ચોવીસમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું જે, “શ્રવણ વિના જ્ઞાન ન થાય ને જ્ઞાન થાય ત્યારે તો સર્વે સૂઝવા માંડે જે, આ કરવા યોગ્ય ને આ કરવા યોગ્ય નથી. પણ જેને જ્ઞાન નથી તેને કાંઈ ખબર નથી. જેમ આંધળો હોય તેને ચાલ્યાની ખબર નથી પણ જે દેખતો હોય તેને ખબર પડે ખરી. માટે જ્ઞાન વિના તો આંધળા છે.”