॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Loya-3: One with Faith in God Coupled with the Knowledge of His Greatness
Nirupan
Aksharbrahma Shri Gunātitānand Swāmi says, “What can a person with conviction along with the understanding of God’s greatness not do? He will do anything that God or the Sant shows him to do. This talk is worth listening to even if one has to renounce kingdoms. Even abandoning mines of pārasmanis or chintāmanis. Even abandoning wife and children. Even if one has to beg for food or live on air alone. If one lives according to this Vachanāmrut, then Mahārāj will forcefully take him to Akshardhām. We should walk in this path.”
અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી કહે, “મહાત્મ્યે સહિત નિશ્ચયવાળાથી શું ન થાય? જે ભગવાન કે સંત બતાવે તે થાય એવી આ વાતું છે. બાદશાહ્યું પડતી મૂકીને સાંભળ્યા જેવી છે. પારસમણિ ને ચિંતામણિની ખાણો પડતી મૂકીને સાંભળ્યા જેવી છે. બાયડી-છોકરાં રઝળાવીને સાંભળ્યા જેવી છે. માગી ખાઈને, વાયુ ભરખીને સાંભળ્યા જેવી છે! આ ‘વચનામૃત’ પ્રમાણે વર્તતા હોય તેને મહારાજ પોતાના ધામમાં બળાત્કારે લઈ જાય. માટે આપણે એ મારગે ચાલવું.”