॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Loya-18: Conviction of God

Akhyan

After listening to the words of Gargāchārya, they viewed him as God

When Krishna killed great demons like Putnā, Trunāvarta, Bakāsur, Aghāsur, Dhenukāsur, the cowherd children were amazed at his feats. After Krishna, at the age of 10, lifted the Govardhan mountain for seven days, the children gathered and asked Nandbāvā about Krishna’s extraordinary abilities. Nandbābā responded, “When this child was born, Gargāchārya told me that this child is born in each yug. He will liberate you. His virtues, powers, influence, and fame are that of Nārāyan himself.” The children heard Gargāchārya’s words from Nandbābā and understood Krishna to be God.

[Bhagwat: 10/27/15-25]

ગર્ગાચાર્યનાં વચનને સંભારીને નારાયણનો ભાવ આવ્યો

બાળકૃષ્ણે નાનપણથી મોટા મોટા અસુરો જેવા કે પૂતના રાક્ષસી, તૃણાવર્ત દૈત્ય, બકાસુર, અઘાસુર, ધેનુકાસુર, કાલિયનાગનો નાશ કર્યો હતો. તે જોઈને વ્રજનાં ગોપબાળકો આશ્ચર્ય અનુભવતાં હતાં. એવામાં જ્યારે કૃષ્ણ ભગવાને દસ વર્ષની નાની વયે આખો ગોવર્ધન પર્વત સાત દિવસ સુધી ઊંચકી રાખ્યો એ જોઈને તો બધા ગોવાળો ભેગા થઈને નંદબાબા પાસે આવીને બાળકની અસાધારણતા વિષે પૂછ્યું. ત્યારે નંદબાબાએ કહ્યું, “આ બાળકના જન્મ સમયે ગર્ગાચાર્યે મને કહેલું કે તમારો બાળક દરેક યુગમાં જન્મ લે છે. આ બાળક તમારા લોકોનું પરમ કલ્યાણ કરશે. ગુણો, ઐશ્વર્ય, પ્રભાવ, કીર્તિથી તમારો પુત્ર સ્વયં ભગવાન નારાયણ જેવો જ છે.” વ્રજવાસીઓએ નંદબાબાના મુખે આવા ગર્ગાચાર્યનાં વચનોની વાત સાંભળી કૃષ્ણને વિષે ભગવાનપણાનો ભાવ આવ્યો.

[ભાગવત: ૧૦/૨૭/૧૫-૨૫]

Krishna gave darshan to Akrur in water in a four-armed form

When Krishna and Balrām left Gokul for Mathurā, Akrur halted his chariot at the river Yamunā on the way. He got permission to bathe in the river. When he plunged into the water, he saw Krishna and Balrām in the water. He poked his head out and saw Krishna and Balrām seated on the chariot as well. He plunged his head into the water again and saw Krishna in the form of Sheshshāyi Nārāyan. He extolled Krishna with verses.

[Bhagwat: 10/39-46]

અક્રૂરને ચતુર્ભુજરૂપે દર્શન જળને વિષે દીધું

જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન ગોકુળનો ત્યાગ કરી બલરામજીની સાથે મથુરા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં યમુનાજીના કિનારે અક્રૂરજીએ રથ થંભાવ્યો. ત્યાં તેમણે સ્નાન કરવા આજ્ઞા લીધી. સ્નાન કરવા તેમણે જળમાં ડૂબકી લગાવી તો કૃષ્ણ અને બલરામનાં દર્શન થયાં. આથી તેમણે માથું બહાર કાઢીને જોયું તો રથમાં પણ તેમણે શ્રીકૃષ્ણ અને બલરામને જોયા. ફરીથી ડૂબકી લગાવી તો તેમને શેષશાયી નારાયણનાં દર્શન થયાં. ત્યારે તેમણે ગદ્‌ગદ કંઠે ભગવાનની સ્તુતિ કરી.

[ભાગવત‌: ૧૦/૩૯-૪૬]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase