॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૭: ચટકીના વૈરાગ્યનું, આત્યંતિક કલ્યાણનું

પ્રસંગ

સપ્તેમ્બર ૧૯૭૦. ભાદરાના રોકાણ દરમ્યાન એક રાત્રે યુવક મંડળે મંદિરના નીચેના હૉલમાં યોગીજી મહારાજ સમક્ષ સુંદર રાસ લીધો હતો. તે વખતે આ ગોકુળિયા ગામના ભોળા ભક્તો પર તેઓ ખરેખરા રીઝી ગયા. રાસ પૂરો થતાં જ તેઓના મુખેથી શબ્દો સરી પડ્યા કે, “રાસ રમતી વખતે સાક્ષાત્ શ્રીજીમહારાજ પધાર્યા હતા તેવું આ પ્રમુખસ્વામી જોતા હતા.”

સ્વયં તો ભગવાનનું અખંડ દર્શન કરે જ છે, પણ પ્રમુખસ્વામી મહારાજનીયે આ સ્થિતિ છે તે યોગીજી મહારાજે અહીં સૌને જણાવી દીધું.

ભગવાન સ્વામિનારાયણ કહે છે કે: “અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ બિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિશે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે એ સિદ્ધદશાનું લક્ષણ છે.”

સ્વામીશ્રીની આવી સિદ્ધદશાનો ઉદ્‌ઘોષ યોગીજી મહારાજના મુખેથી આજે સરી પડ્યો.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧/૫૬૮]

September 1970. During Yogiji Maharaj’s stay in Bhadra one night, the youths played the rās with Yogiji Maharaj in the lower hall of the mandir. Yogiji Maharaj was pleased with the devotees of this small village that was reminiscent of Gokul. After the rās finished, Yogiji Maharaj said, “When playing the rās, Shriji Maharaj arrived in a divine form. Pramukh Swami saw Shriji Maharaj while the rās was performed.”

Yogiji Maharaj had the constant darshan in all his activities; however, he revealed that Pramukh Swami Maharaj also possessed this same state.

Bhagwan Swaminarayan says in Vachanamrut Kariyani 7: “... wherever he casts his eyes - among all the mobile and immobile forms - he sees the form of God as if it is before his eyes, the same form that constantly remains in Akshardhām even after the dissolution of the body, the brahmānd and Prakruti-Purush. Other than that form, he does not perceive even an atom. These are the characteristics of one who has attained God-realization.”

Yogiji Maharaj declared Pramukh Swami Maharaj’s state of God-realization.

[Brahmaswarup Pramukh Swami Maharaj: 1/568]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase