॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Sarangpur-4: Wisdom in Discerning between Ātmā and Non-Ātmā
Nirupan
Yogiji Mahārāj said, “One should regard one’s ātmā as brahmarup. The body and ātmā are separate. The qualities of the body are different. All of the worldly affairs are for the body’ sake. One’s ātmā is of Brahmic-consciousness. One should read Vachanāmrut Sārangpur 4 and contemplate on it. One should read Vachanāmrut Sārangpur 1 [Conquering the Mind] and contemplate on its words. One should engross oneself in the spiritual happiness related to Brahman.”
[Yogi Vāni: 29/91]
યોગીજી મહારાજ કહે, “પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવો. દેહ ને આત્મા જુદા છે. દેહના ગુણ જુદા છે. આ બધો વ્યવહાર દેહ ઉપર છે. આપણો આત્મા બ્રહ્મ ચેતન છે. સારંગપુરનું ૪થું વચનામૃત વાંચીને વિચારવું. સારંગપુરનું ૧લું વચનામૃત મન જીતવાનું વાંચીને વિચારવું. હવે આપણે બ્રહ્મકિલ્લોલ કરવો.”
[યોગીવાણી: ૨૯/૯૧]