॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
વરતાલ-૧: નિર્વિકલ્પ સમાધિનું
મહિમા
વરતાલનું પહેલું વચનામૃત ને મધ્યનું ચૌદમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, “આ પ્રમાણે સમજે તો ગૃહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે.”
After having Vachanāmrut Vartāl 1 and Vachanāmrut Gadhadā II-14 recited, Gunātitānand Swāmi said, “If one understands like this, then a householder and a renunciant both attain the same (Akshardham).”