॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-30: Constant Awareness of Five Thoughts
Mahima
1950, Atlādrā. One night during his final illness, Shāstriji Mahārāj became cold and felt uneasy. Shāstriji Mahārāj said, “Of all the Vachanāmruts, Vachanāmrut Gadhadā II-9 is supreme. Following that is Vachanāmrut Gadhadā II-13. And Gadhadā III-30 and Gadhadā III-38 seems like one’s ‘lifeline’.”
[Brahmaswarup Shāstriji Mahārāj: 2/344]
૧૯૫૦, અટલાદરા. અંતિમ મંદવાડમાં એક રાત્રે ટાઢ આવી અને ગભરામણ પણ બહુ થઈ. પછી સ્વામીશ્રી બોલ્યા, “ગઢડા મધ્ય ૯મું વચનામૃત તમામ વચનામૃતોમાં સર્વોપરી છે. ત્યાર પછી ગઢડા મધ્ય ૧૩મું આવે અને ગઢડા અંત્ય ૩૦ અને ૩૮ વચનામૃત તો જીવનપ્રાણ જેવાં લાગે છે.”
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૩૪૪]