॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-8: Remaining Eternally Happy
Mahima
Yogiji Mahārāj said, “The Vachanāmrut should not only be read, but also imbibed in one’s life. Don’t read it in a rush. Fill one’s heart with the words. Many speak about Satsang, but if Vachanāmrut Gadhadā III-8 is practiced, then Mahārāj will come to take us (to Akshardham).”
[Yogi Vāni: 24/336]
યોગીજી મહારાજ કહે, “વચનામૃત વાંચવું પણ જીવમાં ઉતારવું. કટકટ વાંચી ન જવું. ભમલી ભરી દેવી. ઘણા સત્સંગ કરાવે છે પણ વચનામૃત અંત્ય-૮ શીખે તો મહારાજ તેડવા આવે.”
[યોગીવાણી: ૨૪/૩૩૬]
Yogiji Mahārāj said, “‘Remaining Eternally Happy’ – Shāstriji Mahārāj had this Vachanāmrut read quite often. After hearing this, remember it and implement it in your lives.”
[Brahmaswarup Yogiji Mahārāj: 6/480]
યોગીજી મહારાજ કહે, “‘સદાય સુખિયા રહેવાનું’ – આ વચનામૃત શાસ્ત્રીજી મહારાજ વંચાવતા. તે સાંભળી, યાદ રાખીને અમલમાં મૂકજો.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૮૦]