॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-49: A Great Difference Exists between God’s Form and Māyik Forms; Not Becoming Content with Spiritual Discourses, Devotional Songs, etc.
Mahima
11 March 1963, Mumbai. Explaining Vachanāmrut Gadhadā II-49 during the morning discourse, Yogiji Mahārāj said, “Gunātitānand Swāmi had this Vachanāmrut read by Yogeshwardās eleven times near the infirmary for the ill sadhus. Was there anyone else who was manifest (pratyaksh)? Only himself. He spoke implicitely (implying that Mahārāj is manifest through him).”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/449]
તા. ૧૧/૩/૧૯૬૩, મુંબઈ. સવારે કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા મધ્યનું ૪૯મું સમજાવતાં યોગીજી મહારાજે વાત કરી, “આ વચનામૃત ગુણાતીતાનંદ સ્વામીએ યોગેશ્વરદાસ પાસે સાધુના દવાખાના આગળ ૧૧ વખત વંચાવ્યું. પ્રત્યક્ષ બીજા હતા? પોતે જ. (પણ) મર્મમાં વાત કરે છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૯]