॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Kariyani-10: Checking the Pulse; Austerities
Mahima
Addressing the youths in Jesangpura in 1957, Yogiji Mahārāj said, “You should imbibe the teachings of Vachanāmrut Kāriyāni 10. Read it three times and contemplate on the final lines of the text.”
[Yogi Vāni: 29/1]
જેસંગપુરામાં યુવાનોને યોગીજી મહારાજ કહે, “કારિયાણીનું ૧૦મું સિદ્ધ કરવું. ત્રણ વાર વાંચવું. છેલ્લી લીટીઓ વિચારવી.”
[યોગીવાણી: ૨૯/૧]