॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અશ્લાલી-૧: શ્રીઅશ્લાલીનું વચનામૃત

નિરૂપણ

અશ્લાલીના વચનામૃતમાં મહારાજ પ્રજાપતિ આદિ દેવોની સમજણમાં ભૂલની વાત કરે છે. તે શિવ, બ્રહ્માદિની અણસમજણ શું હતી? તો બીજા અવતાર અને મહારાજને તેઓ સરખા સમજતા હતા. બધું સરખું. પરંતુ મહારાજ પ્રગટ થયા અને સમી વાત સમજાણી. કોઈનો ભાર ન પડે. પરોક્ષ ભાવમાં પ્રતીતિ જરાયે નહિ. પ્રગટ શ્રીહરિ મળ્યા. પુરુષોત્તમ મળ્યા છે એવી પ્રતીતિ આવી તેને છેલ્લો જન્મ થઈ ગયો. ફરીથી ઉથરેટી લઈ જન્મ લેવો નહિ પડે.

[યોગી વાણી: ૨૩/૨૩]

Yogiji Mahārāj said, “In the Ashlāli Vachanāmrut, Mahārāj points out a flaw in the understanding of deities such as Prajāpati, etc. What was the flawed understanding of the deities such as Shiv, Brahmā, etc.? They regarded other incarnations and Mahārāj to be equal - they were all the same. However, when Mahārāj manifested on this earth, everyone gained the correct understanding. [His devotees] were not impressed (by any non-manifest forms of God or deities). They had no conviction in any non-manifest God since they attained the manifest form of Shri Hari. This will be the last birth for one who develops the conviction that they have attained Purushottam. They will not have to tolerate any further by taking any more births.”

[Yogi Vāni: 23/23]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase