॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-14: Nirvikalp Samādhi
Mahima
After having Vachanāmrut Vartāl 1 and Vachanāmrut Gadhadā II-14 recited, Gunātitānand Swāmi said, “If one understands like this, then a householder and a renunciant both attain the same (Akshardham).”
વરતાલનું પહેલું વચનામૃત ને મધ્યનું ચૌદમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, “આ પ્રમાણે સમજે તો ગૃહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે.”
Nirupan
After reading Vachanāmruts Vartāl 1 and Gadhadā II-14, Gunātitānand Swāmi said, “If one understands like this, then a householder and a renunciant attain the same (Akshardhām). A renunciant may stand out while a householder, like Parvatbhāi, may not stand out. But his state was such that he could advise Mahārāj.”
વરતાલનું પહેલું વચનામૃત ને મધ્યનું ચૌદમું વચનામૃત વંચાવીને વાત કરી જે, “આ પ્રમાણે સમજે તો ગૃહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે, તે ત્યાગીનું બહુ શોભે ને પરવતભાઈ જેવા ગૃહસ્થને સાત છોકરાં હોય તેનું શોભે નહીં પણ તે તો મહારાજને શિખામણ દેતા એવા હતા.”