Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Panchala-1: One Who Is Intelligent; Applying a Thought Process
Nirupan
Gunātitānand Swāmi had Panchālā-1 read and said, “When can it be said one has applied a thought process? When nothing comes into our focus except for God and Akshardhām, then it can be said that he has truly applied a thought process.”
[Swāmini Vāto: 8/165]
પંચાળાનું પહેલું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, “વિચારને પામ્યો તે ક્યારે કહેવાય? તો જ્યારે એક ભગવાન ને અક્ષરધામ એ બે વિના કોઈ વાત નજરમાં જ ન આવે ત્યારે ખરેખરો વિચારને પામ્યો કહેવાય.”
[સ્વામીની વાતો: ૮/૧૬૫]