॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Vartal-15: The Reasons for Becoming Godly and Demonic
Nirupan
The next day, during the afternoon discourse, Swāmishri has Vartāl 15 read. In that, the wrath of a Satpurush was mentioned. Swāmishri asked, “What is the wrath of the Sant?” He himself answered, “The Sant does not reprimand anyone, but simply says, ‘This one is not good.’ Even if he simply thinks that, that is the wrath of the Sant. In that, the jiva suffers a great detriment.
[Brahmaswarup Yogiji Mahārāj: 4/471]
બીજે દિવસે જમ્યા પછી બપોરની કથામાં સ્વામીશ્રી વડતાલ પ્રકરણનું પંદરમું વચનામૃત વંચાવતા હતા. એમાં મોટાપુરુષના કોપની વાત આવી. ત્યારે સ્વામીશ્રીએ પૂછ્યું, “સંતનો કોપ શું?” પછી પોતે જ એ પ્રશ્નનો ઉત્તર કરતાં કહ્યું, “સંત કોઈને ઠપકો ન દે; પણ ‘આ સારો નથી’ એમ (સંતને) થઈ જાય એ કોપ. એમાં જીવનું ભૂંડું થઈ જાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૪૭૧]