॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-16: The Vow of Fidelity
Nirupan
March 12, 1963. Mumbai. In Kapolvādi, Yogiji Mahārāj explained Vachanāmrut Gadhadā II-5, “One should examine if one has thoroughly understood God’s form (swarup-nishthā). Understand it. There is no option. If one has not developed these inclinations (of fidelity and courage), one will not go to Akshardhām. Thousands of words apply to this. This is not false. If one has fidelity to God, then he will take one to Akshardhām. All of the other (minor) gods were made by this God (Shriji Mahārāj). So that you understand Shriji Mahārāj’s form this way, this Vachanāmrut was read.
“If one is shaky in their understanding, then contemplate on Gadhadā III-16 and Gadhadā II-5. After firm swarup-nishthā one will develop love for the Sant. Otherwise, one will slip away. Make the base strong - the base of swarup-nishthā. Then one will experience 100% percent bliss. Others are eating simple foods. We eat ghee and bananas (we have everything available). Mahārāj will enter us and explain everything if we hold on to the base. If there are two Gods, they will quarrel. How will be benefit? If this is firmly understood and we understand the inclination, then all doubts will be removed. Understanding comes from trust, not from scriptures and not by ourselves. Hundreds of thousands believed Mahārāj was equal to an āchārya, some like Krishna, and some like Rām in Vaikunth. Those abodes are destroyed. You have affection, so let go of your mind’s doubts.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/448]
તા. ૧૨/૩/૧૯૬૩, મુંબઈ. કપોળવાડીમાં યોગીજી મહારાજ કહે, “... પતિવ્રતાપણું હશે તો જ અક્ષરધામમાં તેડી જાશે. બધા ભગવાન આના કરેલા ભગવાન છે... આઘુંપાછું થતું હોય તો, અંત્ય ૧૬ અને મધ્ય ૫ વિચારવાં. સ્વરૂપનિષ્ઠા પછી સંતમાં હેત થશે. નહીં તો ફસકી જશે. થડ પાકું કરો – સ્વરૂપનિષ્ઠાનું. પછી બે આનાનો સોળ આની આનંદ આવે. બીજા કણેથું ખાય છે. આપણે ઘી-કેળાં થઈ ગયાં. મહારાજ પ્રવેશ કરીને સમજાવી દેશે. એક થડ પકડો. બે ભગવાન હશે તો તકરાર કરશે. તેમાં આપણે શું? તે કોઈ દી’ પૂછવાનું નહીં રહે. ગેડ બેઠી હોય, અંગ બંધાણું હોય, તો ગડભાંજ નીકળી જાય. વિશ્વાસે ગેડ બેસે... તમને હેત છે તો મનના ગોટા છોડી દો.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૮]