Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
વરતાલ-૨૦: જનકની સમજણનું
મહિમા
ગોંડલમાં નૂતનવર્ષનો સંદેશો આપતાં યોગીજી મહારાજે જણાવ્યું, “... સમજણ બસેં બખતરિયાને ઠેકાણે છે. સ્વરૂપનિષ્ઠા તે વરરાજા છે. સમજણ વરતાલ-૨૦ વચનામૃત પ્રમાણે શીખવી. એ બસેં બખતરિયા છે. સમજણ કરી હોય તો દેશકાળ ન લાગે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૨૩]