Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-12: The Art of Ruling
Mahima
Yogiji Mahārāj said, “Never let the joy from realization of one’s self as brahmarup wane for even a second. When thoughts of anger and lust arise, suppress them with wisdom. [Threaten your mind with:] ‘If you entertain impure thoughts, then I will break you to pieces.’ Read Vachanāmrut Gadhadā II-12. Then one will never have any desires.”
[Yogi Vāni: 26/87]
યોગીજી મહારાજ કહે, “પોતાનો બ્રહ્મસ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોળો પડવા દેવો નહીં. કામ-ક્રોધના ઘાટ થાય ત્યારે જ્ઞાને કરીને દબાવી દેવા. જો ભૂંડો ઘાટ કર્યો તો તારા ભુક્કા કરી નાખીશ. રાજ્યનીતિનું વચનામૃત ગઢડા મધ્ય ૧૨ વાંચવું. પછી એક પણ સંકલ્પ ન થાય.”
[યોગીવાણી: ૨૬/૮૭]