॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧૦: જીવનું કલ્યાણ થાય, તેનું

નિરૂપણ

માર્ચ, ૧૯૬૬, મુંબઈ. કથામાં વચનામૃત વરતાલ ૧૦નું નિરૂપણ ચાલુ હતું. પછી સ્વામીશ્રીએ વાત કરી, “શ્રીજીમહારાજના મળેલા કોઈ સાધુ અત્યારે દેખાતા નથી. નંદ ક્યાં છે? પણ તો અત્યારે કોનો આશ્રય કરવો? એમના સાધર્મ્યને પામેલા હોય એ મળેલા. અભિપ્રાયને જાણનારા, એકાત્મભાવને પામેલા. અભિપ્રાય એ પ્રવર્તાવે. એમનો આશ્રય કરવો. તેની આજ્ઞામાં રહેવું. આશ્રય એટલે શું? ‘હું તમારો.’

“મળેલા કદાપિ ન મળે તો શું કરવું? ઘેર બેસી રહેવું? એવા સંત વિચરતા તો હોય. તેમનો સાંધો ન પડે તો પ્રતિમા ધારવી, પૂજવી. એકાંતિક સંતનાં દર્શનથી તરત કલ્યાણ થઈ જાય છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૩૯]

March 1966, Mumbai. During the daily discourse, Vachanāmrut Vartāl 10 was being read. Yogiji Mahārāj mentioned, “None of the sādhus that met Shriji Mahārāj are seen today. Where are the ‘nand’ sadhus (paramhansas) today? Whose refuge should we keep right now?

“One who has attained qualities similar to God’s is known to have truly met him - i.e. he knows God’s wishes and has a oneness with him. He propagates God’s wishes. Seek refuge in him. Act according to his commands. What does refuge mean? ‘I am yours’.

“What should we do if we do not find the one that has ‘met’ God? Should we sit at home? Such a Sant is always present. If you do not meet him face to face, then behold the murti and worship it. Instant liberation is granted through darshan of the Ekāntik Sant.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/239]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase