॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-5: Bhakti Coupled with the Knowledge of God’s Greatness
Nirupan
October 6, 2016. Nadiad. After finishing lunch, the swamis asked Mahant Swami Maharaj, “Your favorite Vachanamrut is Gadhada III-5. In that, Maharaj has said: ‘Bhakti coupled with the knowledge of God’s greatness arises in one’s heart by serving and profoundly associating (prasang) with eminent sādhus like Shukji and the Sanakādik.’ What is meant by serving and profoundly associating with eminent sadhus?”
“To perceive everyone as free of faults is serving (sevā). And to serve the Satpurush though mind, body, and speech is profound association (prasang).” Swamishri clarified in a concise answer.
[Brahmana Sange/18]
૬-૧૦-૨૦૧૬. નડિયાદ. આજે બપોરે ભોજન પૂર્ણ થયા બાદ સંતોએ મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે, “આપનું પ્રિય વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું પાંચમું છે. તેમાં લખ્યું છે: ‘શુક-સનકાદિક જેવા જે મોટાપુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી માહાત્મ્યે સહિત એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે.’ તો એ સેવા અને પ્રસંગ એટલે શું?”
“દરેકમાં નિર્દોષબુદ્ધિ રાખવી એ સેવા. અને મન-કર્મ-વચને સત્પુરુષને સેવવા તે પ્રસંગ.” સ્વામીશ્રીએ આમ કહી સ્પષ્ટ સમજ આપી દીધી.
[બ્રહ્મના સંગે/૧૮]