Format:
Gu
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-44: A Red-hot Branding Iron; A Dagli
Mahima
December 7, 1961, Mumbai. In the afternoon discourse, Yogiji Mahārāj said, “Our mother and father are [Bhagwān] Swāminārāyan. Our village (gām) is Akshardham. We renunciants should imbibe this Vachanamrut in our jiva.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/249]
તા. ૭/૧૨/૧૯૬૧, મુંબઈ. બપોરે કથામાં યોગીજી મહારાજ કહે, “આપણાં મા-બાપ સ્વામિનારાયણ છે. આપણું ગામ અક્ષરધામ છે. આપણે ત્યાગીએ આ વચનામૃત જીવમાં ઉતારવું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૪૯]