॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Kariyani-11: The Characteristic of Affection
Prasang
Prasang 2
April 16, 1961. Pramukh Swāmi Mahārāj, Kothāri Harijivandās, and other sadhus and devotees welcomed the devotees from Africa that had arrived in Mumbai. The devotees had asked Yogiji Mahārāj to arrange a pilgrimage to Chhapaiyā prior to the Kalash Mahotsav of Gadhada. Much of the contribution for the construction of the Gadhada mandir came from the Africa mandal and Yogiji Mahārāj was pleased with them. So Yogiji Mahārāj had agreed to arrange their pilgrimage. However, he was unable to accompany them on the pilgrimage due to his deteriorating health. Consequently, he sent a recorded message, which was played for the devotees to hear. In the message, Swāmishri said, “According to Vachanāmrut Kāriyāni 11, Mahārāj’s murti will go along with whoever abides by this āgnā to go on the pilgrimage.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/172]
પ્રસંગ ૨
તા. ૧૬/૪/૧૯૬૧, પરદેશથી પધારતા ભક્તોનું મુંબઈ બંદરે પ્રમુખસ્વામી, કોઠારી હરિજીવનદાસ વગેરે સંતો-ભક્તોએ સ્વાગત કર્યું. કપોળ વાડીમાં સૌનો ઉતારો હતો. યોગીજી મહારાજ યાત્રામાં પધારતા ન હોવાથી રેકોર્ડેડ કૅસેટ દ્વારા પોતાનો સંદેશો મોકલ્યો હતો, જે સૌ હરિભક્તોને સંભળાવ્યો. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે: “વચનામૃત કારિયાણી ૧૧ પ્રમાણે આજ્ઞાથી જનાર સાથે મૂર્તિ ભેળી જ છે. દિવ્ય સ્વરૂપે સ્વામી-શ્રીજી તથા શાસ્ત્રીજી મહારાજ સાથે જ છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૭૨]
Mahima
Saturday, 27 July 1957, Mumbai. During the discourse, Yogiji Mahārāj said, “Affection as described in Vachanāmrut Kāriyāni 11; faith (vishvās) as described in Vachanāmrut Gadhadā III-11; and becoming nishkapat (disclosing lapse in the five religous vows or doubts in conviction of God) as according to Vachanāmrut Loyā 5 - if these three attributes are perfected, one can become brahmarup.”
[Brahmaswarup Yogiji Mahārāj: 2/257]
૨૭-૭-૫૭, શનિવાર, મુંબઈ. કથા પ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “હેત – કારિયાણી ૧૧ પ્રમાણે, વિશ્વાસ – ગઢડા અંત્ય ૧૧ પ્રમાણે, નિષ્કપટ – લોયા ૫ પ્રમાણે. એ ત્રણ સિદ્ધ થાય તો બ્રહ્મરૂપ થવાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૨૫૭]