॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Sarangpur-1: Conquering the Mind
Mahima
Samvat 1953 (1897 CE), Junāgadh. During the Janmāshtami samaiyo, at the āsan of Jāgā Swāmi, Bhagatji Mahārāj spoke extensively on how to conquer the mind and asked Nārāyanbhai to read Vachanāmrut Sārangpur 1 before speaking, “This Vachanāmrut contains the main principle of brahmavidyā. Those who wish to perfect the knowledge of Brahman will have to learn this Vachanāmrut.”
Brahmaswarup Shri Prāgji Bhakta (En): 603]
સંવત ૧૯૫૩, જૂનાગઢ. જન્માષ્ટમી સમૈયે જાગા સ્વામીના આસને ભગતજી મહારાજે મનને જીતવા વિષે કેટલીક વાત કરીને વચનામૃત સારંગપુર ૧ નારાયણભાઈ પાસે વંચાવ્યું અને બોલ્યા, “આ વચનામૃત બ્રહ્મવિદ્યાનો એકડો છે. જેને બ્રહ્મવિદ્યા સિદ્ધ કરવી હોય તેને આ વચનામૃત શીખવું પડશે.”
[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૦૮]