વચનામૃત પ્રસંગ

ગઢડા મધ્ય ૪૮

યોગીજી મહારાજ કહે, “‘વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ’ – એ ગરબી પ્રેમાનંદ સ્વામી મહારાજ આગળ બોલ્યા. ત્યારે મહારાજ બહુ રાજી થયા અને કહ્યું, ‘માગો.’ ત્યારે પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, ‘મહારાજ! તમારી મૂર્તિ અખંડ રહે તે માગું છું.’ ત્યારે મહારાજ કહે, ‘એનાં સાધનો તો જુદાં છે. ગુણાતીતસ્વરૂપ થાવ તો મારી મૂર્તિ અખંડ રહે, અક્ષરસ્વરૂપ થાવ તો રહું.’ અક્ષરરૂપ થયા વિના પુરુષોત્તમની ભક્તિનો અધિકાર જ નથી.”

[યોગીવાણી: ૨/૫૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ