વચનામૃત પ્રસંગ

લોયા ૧૩

ઑગસ્ટ ૧૯૬૧, મુંબઈ. કથાપ્રસંગે વચનામૃત લોયા ૧૩ની વાત નીકળતાં યોગીજી મહારાજ કહે, “તે વખતે કોઈએ એમ ન પૂછ્યું, ‘અક્ષર કોણ?’ ‘અક્ષરરૂપ કેમ થવાય?’ બીજા પ્રશ્નો પૂછ્યા, પણ આ પ્રશ્ન ન પૂછ્યો; નહીં તો મહારાજે ઉત્તર કર્યો હોત!”

એક હરિભક્તે પૂછ્યું, “મહારાજે કોઈને પ્રેરણા પણ ન કરી?”

ત્યારે યોગીજી મહારાજ કહે, “મહારાજને પોતાની વાત પણ થતી ન હતી, તો પછી આ વાત ક્યાં કરે?”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૨૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ