॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શેષ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

શેષ કદ્રૂને પેટે કશ્યપથી જન્મેલા નાગોમાંનો પ્રમુખ નાગ છે. તેને સહસ્રફણા છે. તે પાતાળમાં રહે છે. તેનું એક રૂપ ક્ષીરસાગરમાં હોવાથી વિષ્ણુ ભગવાન પોતે એક કલારૂપ અવતારથી તેના ઉપર સર્વદા શયન કરી રહ્યા છે. તેઓ ઇચ્છિત રૂપ ધારણ કરી શકે છે. તેઓ ફણા ઉપર સમગ્ર પૃથ્વીને ધારી રહ્યા છે.

Shesh

People in Shastras

Sheshji was born to Kashyap and Kadru. He is the presiding cobra among the serpents. He has 1000 hoods and lives in pātāl. In another form, Vishnu Bhagwan rests on him in Kshir-Sāgar (ocean of milk). He can assumed any form he desires. On his hood, he supports the whole earth.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  પંચાળા-૬

  ગઢડા મધ્ય-૫૩

  ગઢડા મધ્ય-૬૭

  વરતાલ-૧૮

  અમદાવાદ-૭

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase