॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સરસ્વતી

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

સરસ્વતી બ્રહ્માજીની પુત્રી છે. જ્ઞાનરૂપ એમનું સ્વરૂપ છે. મયૂર અથવા શ્વેત હંસના વાહન પર વિરાજિત, વીણાવાદન કરતા દેવી સરસ્વતી જ્ઞાનશક્તિ, વાગ્દેવી, સાવિત્રી, ગાયત્રી અને શારદા જેવાં નામે પણ ઓળખાય છે. જગતનું તમામ વિજ્ઞાન, સંપૂર્ણ કલા તેમનું વરદાન છે. વાણીની અસ્ખલિત શક્તિ આપનાર દેવી છે. સાત સ્વરોનું જ્ઞાન, તાલ, સ્વર, લય રાગ અને રાગિણી વડે આ દેવીનું સ્મરણ થાય છે.

સરસ્વતી શારદા દેવી તરીકે પણ ઓળખાય છે.

Saraswati

People in Shastras

Saraswati is the daughter of Brahmāji. She is the form of knowledge. She seat is a peacock or a white swan. Her instrument is the lute. He is also known as Gnānshakti, Vāgdevi, Sāvitri, Gāyatri, and Shāradā. She is the one who grants the scientific knowledge of the world and the various talents (i.e. singing, dancing, etc.). She is also the one who endows one with fluency of speech. She is remembered by the use of the seven notes of music and harmony of music.

Saraswati is also known as Shāradā.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-23

  Loya-13

  Gadhada II-53

  Gadhada II-67

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase