SELECTION close
by GROUP Acharyas chevron_right Avatars chevron_right Bhagwan Swaminarayan chevron_right Ishwars chevron_right Murtis chevron_right Others chevron_right Paramhansas chevron_right People in Shastras chevron_right Satsangi Bhaktas chevron_right by PRAKARAN Amdavad chevron_right Ashlali chevron_right Bhugol-Khagol chevron_right Gadhada I chevron_right Gadhada II chevron_right Gadhada III chevron_right Jetalpur chevron_right Kariyani chevron_right Loya chevron_right Panchala chevron_right Sarangpur chevron_right Vartal chevron_right
menu
dark_mode

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સંકર્ષણ

ઈશ્વરો

સંકર્ષણ એ ચતુર્વ્યૂહમાંના (વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણમાંના) એક છે. તે ઈશ્વરકોટિનું ચૈતન્ય તત્ત્વ છે. તે પરબ્રહ્મના અનુપ્રવેશથી સામર્થ્ય પ્રાપ્ત કરે છે. આ સ્વરૂપ પૃથ્વી પર અવતરતું નથી. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ આ ત્રણેયને શ્રીમદ્‌ભાગવતના અનુસંધાનમાં શ્રીજીમહારાજે સગુણ સ્વરૂપ કહ્યાં છે. વિરાટપુરુષની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયમાં આ ત્રણેય કાર્ય કરે છે, અને વિરાટપુરુષ પણ પ્રલયરૂપ અવસ્થાને વિષે સંકર્ષણની ઉપાસના કરે છે. તે પીતાંબર, વનમાળા, કિરીટ મુકુટ વગેરે શણગારો ધારણ કરે છે. તે ચતુર્ભુજ છે. તેમનાં ચારેય હાથોમાં જમણા નીચેના હાથથી આરંભીને અનુક્રમે અભય હસ્ત, હળ, મુશળ અને શંખ છે.

Sankarshan

Ishwars

Sankarshan is one of the emanations of the chaturvyuha (the four emanations). He is of the ishwar category. He gains his powers when Parabrahma enters and inspires him. This form does not incarnate on the earth. Shriji Maharaj has said that Aniruddha, Pradyumna, and Sankarshan are sagun forms as according to the Shirmad Bhagwat. All three are engaged in the utpatti (creation), sthiti (sustenance), and pralay (destruction) phases of Virat-Purush. During the destruction phase, Virat-Purush engages in the upāsanā of Sankarshan. He is ornate with a Pitambar, Vanmālā, Kirit Mukut, etc. He has four arms. In his four hands, starting with the lower right hand, he holds a abhay hasta (gesture of blessing), hal (plough), mushal (pestle), and shankha (conch shell).

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

   Gadhada I-66

   Gadhada I-78

   Loya-7

   Panchala-2

   Gadhada II-31

   Gadhada II-38

   Vartal-2

   Vartal-18

   Bhugol-Khagol-1