॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

હિમરાજ શાહ

સત્સંગી ભક્તો

વૈષ્ણવ સંપ્રદાયના આગેવાન હરિભક્તો હિમરાજ શાહ ધંધુકા પાસે સુંદરિયાણામાં રહેતા અને શ્રીકૃષ્ણનું ભજન કરતા. ગોપાળાનંદ સ્વામીમાં તેમણે શ્રીકૃષ્ણ જેવી જ અષ્ટાંયોગ સિદ્ધિ નિહાળી. તેથી પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો. ગુંસાઈજી અને તેમના સંબંધીઓએ ઘણું સમજાવ્યા, વિરોધ થયો છતાં પણ તેઓ મક્કમ રહ્યા. પોતાનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેમણે પોતાના પુત્રોને સત્સંગની દૃઢ ટેક રાખવા કહ્યું. તેમના ધામગમન પછી કારજ પ્રસંગે પધારવા માટે નાતીલાઓએ ત્રણે ભાઈઓ પાસે કંઠી તોડી નાંખવાની શરત મૂકી. પરંતુ ભાઈઓએ દૃઢ સત્સંગ રાખ્યો, તેથી કારજ પ્રસંગ શોભાડવા સ્વયં શ્રીજીમહારાજ સંઘ સહિત પધાર્યા અને પાંચ દિવસ રહી સૌને ખૂબ સુખ આપ્યું.

Himrāj Shāh

Satsangi Bhaktas

Himrāj Shāh was one of the foremost devotees of the Vaishnav Sampradāy. He lived near Dhandhukā in a villaged called Sundariyānā. He worshiped Krishna Bhagwan; however, he saw the powers of Krishna in Gopālānand Swāmi and became a devotee of Bhagwan Swaminarayan. The gusāi and his relatives tried to prevent him from joining the Swaminarayan sampradāy but he remained firm. At the end of his life, he told his sons to remain firm in satsang. After he passed away, his three sons called their kinsmen for a feast as was the custom. However, the kinsmen agreed to come only if they broke the kanthi of Swaminarayan. The sons refused and held firm. Shriji Maharaj himself came to successfully complete the custom and gave them bliss for five days.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada II-59

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase