॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
મધુસૂદન
ઈશ્વરો
મધુસૂદન ભગવાન શ્રીકૃષ્ણનું નામ છે. ભગવાન શ્રીકૃષ્ણે મધુ નામના દૈત્યનો સંહાર કર્યો હતો, તેથી તેમનું નામ મધુસૂદન પડ્યું હતું. વિશેષ મહિતી માટે જુઓ કૃષ્ણ ભગવાન.
❖
Madhusudan
Ishwars
Madhusudan is another name of Krishna Bhagwan. Krishna killed a demon named Madhu, hence he was known as Madhusudan. For more information, see Krishna Bhagwan.
❖
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.