॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

મિયાંજી

સત્સંગી ભક્તો

મિયાંજી ગઢપુર નજીક નિંગાળા ગામના હતા. તેઓ મહારાજના હજૂરી સેવક હતા અને ખૂબ નિર્માની હતા. મિયાંજી શ્રીહરિને સ્નાન કરવા માટે ગરમ પાણી કરવા ઇંધણાં તૈયાર રાખતા. તેઓ કેવળ મહારાજની પ્રસન્નતાની ઇચ્છા રાખતા અને કલ્યાણનો ખપ રાખી સેવા કરતા. શ્રીહરિ તેમને ઘરધણી કહેતા. મિયાંજી બંદૂક અને તીરકામઠું સારી રીતે વાપરી જાણતા હતા. મહારાજની આજ્ઞાથી રતનજી અને મિયાંજી ભગુજી સાથે ખબS અને મતારા સામે લડાઈમાં ગયેલા અને શૂરવીરતાથી લડાઈ કરેલી.

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પણ મિયાંજીની પ્રશંસા સ્વામીની વાતો ૫/૩૫૪માં કરી છે.

Miyāji

Satsangi Bhaktas

Miyāji was from the village Ningālā, which is near Gadhpur. He was Shriji Maharaj’s personal servant and very humble. He always had firewood ready to heat water for Maharaj’s bath. His only desire for his service was to please Maharaj and his liberation. Maharaj often called him the head of the household (because he cared for Satsang as if it was his family). Once, Maharaj ordered Ratanji, Miyāji, and Bhaguji to fight Khabad and Matārā. They fought bravely, while risking their life.

Aksharbrahma Gunatitanand Swami has also praised Miyāji in the Swamini Vato 5/354.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada II-41

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase