SELECTION close
by GROUP Acharyas chevron_right Avatars chevron_right Bhagwan Swaminarayan chevron_right Ishwars chevron_right Murtis chevron_right Others chevron_right Paramhansas chevron_right People in Shastras chevron_right Satsangi Bhaktas chevron_right by PRAKARAN Amdavad chevron_right Ashlali chevron_right Bhugol-Khagol chevron_right Gadhada I chevron_right Gadhada II chevron_right Gadhada III chevron_right Jetalpur chevron_right Kariyani chevron_right Loya chevron_right Panchala chevron_right Sarangpur chevron_right Vartal chevron_right
menu
dark_mode

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શૂન્યાતીતાનંદ સ્વામી

પરમહંસો

શૂન્યાતીતાનંદ સ્વામીને તેમનાં માતુશ્રીએ ઉપદેશ આપી સાધુ થવા મોકલ્યા હતા. તે નરનારાયણાનંદ સ્વામીના ભત્રીજા હતા અને મહામુક્ત હતા. તેઓ શ્રીહરિની સેવામાં ૧૦ વર્ષ રહ્યા હતા. નિત્યાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા.

Shunyātitānand Swāmi

Paramhansas

Shunyātitānand Swāmi’s mother had sent him to become a sadhu. He was Narnārāyanānand Swāmi’s nephew. He served Shriji Maharaj for 10 years. He was a senior shishya in Nityānand Swāmi’s mandal.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

   Gadhada I-78