॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

મધ્વાચાર્ય

આચાર્યો

મધ્વાચાર્યનો જન્મ સં. ૧૨૫૬માં વિજયાદશમીના દિવસે તામિલનાડુના મંગલૂર જિલ્લાના વેલી ગામે થયો હતો. તેઓ વાયુના અવતાર હતા તેમ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. તેમણે ૪ વર્ષની ઉંમરમાં ભવિષ્યવાણી ઉચ્ચારી, “વૈષ્ણવ ધર્મનું પ્રવર્તન કરીશ.” ૧૧ વર્ષે ગૃહત્યાગ કરી અદ્વૈતમતના ગુરુ અચ્યુતપ્રેક્ષાચાર્યજી પાસે દીક્ષા ગ્રહણ કરીને પૂર્ણપ્રજ્ઞતીર્થ નામ ધારણ કર્યું. ત્યારબાદ તેમનું નામ આનંદતીર્થ પણ પડ્યું, પરંતુ લોકો તેમને મધ્વાચાર્ય કહીને બોલાવતા. તેમણે સમગ્ર ભારત ભ્રમણ કરીને અદ્વૈત વિરુદ્ધ દ્વૈત મતનું સ્થાપન કર્યું. ત્રણ વખત બદરીનાથની યાત્રા કરી. ઉડુપિમાં શ્રીકૃષ્ણનું મંદિર બનાવ્યું. તેમણે પરમાત્મા, આત્મા અને પ્રકૃતિ ત્રણેને જુદાં માનીને પોતાના નામ ઉપરથી મધ્યસંપ્રદાય ચલાવ્યો. મધ્વાચાર્યે પોતાના સિદ્ધાંતને અનુકૂળ બ્રહ્મસૂત્ર, ઉપનિષદો તથા ગીતા પર ભાષ્યો લખ્યાં. તે સિવાય પણ ઘણા ગ્રંથો લખ્યા.

Madhvāchārya

Acharyas

Madhvāchārya was born in Samvat 1256 on the Vijayālakshmi day in Veli (located in Tamil Nadu). He is accepted as the avatār of Vāyu in his sampradāy. He prophesied at the age of four that he would spread the Vaishnav Dharma. At 11, he renounced his home and accepted dikshā from the Advait guru Achyutprekshānandji and took the name of Purnapragnatirth. Later, he was named Anandtirth; however, he was referred to as Madhvāchārya by the people. He traveled the whole of Bhārat and established the Dvait philosophy that opposed the Advait philosophy. He visited the pilgrimage place of Badrināth three times and constructed Shri Krishna’s mandir in Udupi. He preached that Parmātmā, ātmā, and prakruti are distinct entities. His sampradāy, the Madhva-sampradāy is named after him. He wrote scriptures that supported his philosophy, including commentary on Brahmasutra, Upanishad, and the Gita. He has written other scriptures also.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada II-43

  Vartal-18

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase