॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

માતરા ધાધલ

સત્સંગી ભક્તો

માતરા ધાધલનો ઉલ્લેખ વચનામૃત ગઢડા પ્રથમ ૭૧માં આવે છે. મહારાજ સાથે પાર્ષદો કાયમ ફરતા તેમાંના માતરા ધાધલ એક હતા. મહારાજે જ્યાર ૧૮ જનને સંસારનો ત્યાગ કરવા માટે પત્ર લખ્યો ત્યારે માતરા ધાધલનું પણ નામ પત્રમાં હતું. રામદાસ સ્વામી પાસે દીક્ષા લીધી હતી અને નિર્માનાનંદ સ્વામી નામ પાડ્યું હતું. (ભગવાન સ્વામિનારાયણ - ભાગ ૨)

Mātrā Dhādhal

Satsangi Bhaktas

Mātarā Dhādhal asks Maharaj a question in Vachanamrut Gadhada I-71. He was among the group of pārshads that traveled with Maharaj. He was also among the 18 people Maharaj wrote a letter commanding them to renounce. Ramdas Swami named him Nirmananand. (Bhagwan Swaminarayan - Part 2)

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-71

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase