॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

જાદવજી

સત્સંગી ભક્તો

જાદવજીભાઈનો જન્મ સુરતમાં ચુસ્ત વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેમને પોતાના પુત્ર ભાલચંદ્રભાઈના યોગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો યોગ થયો અને સત્સંગી થયા હતા. તે કારણે તેઓને સગાં-સંબંધીઓનો ઘણો વિરોધ સહન કરવો પડ્યો છતાં તેઓ અડગ રહ્યા. તેઓ મહારાજનાં દર્શન કરવા અવારનવાર જતા. તેમણે મહારાજ માટે સરસ છપ્પર પલંગ, મખમલનું ગાદલું, મશરૂનાં તકિયા, ઓશીકાં, ઓછાડ ને ઢીંચણિયાં ભક્તિભાવથી કારિયાણીમાં અર્પણ કરીને મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.

Jādavji

Satsangi Bhaktas

Jādavjibhāi was born in Surat into a staunch Vaishnav family. He became a satsangi through his son Bhālchandrabhāi. His family opposed his becoming a satsangi but he remained firm. He went for Maharaj’s darshan often. He offered a beautiful cot with a canopy, a silken covered mattress, cylindrical cushions, pillows, and knee cushions to Maharaj and please him.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Kariyani-1

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase